એક્ટર અરમાન કોહલીએ પોતાની ગર્લફ્રેન્ડને ખરાબ રીતે મારી, કેસ નોંધાયો
બોલિવૂડ એક્ટર અરમાન કોહલીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરી છે. અરમાન કોહલીએ તેને એટલી ખરાબ રીતે મારી છે કે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
બોલિવૂડ એક્ટર અરમાન કોહલીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરી છે. અરમાન કોહલીએ તેને એટલી ખરાબ રીતે મારી છે કે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બિગબોસમાં લોકોએ અરમાન કોહલીના ગુસ્સાને જોયો છે. પરંતુ રિયલ લાઈફમાં તેને હદ પાર કરી નાખી છે.

સ્પોટબોય રિપોર્ટ અનુસાર એક્ટર અરમાન કોહલીએ પોતાની ગર્લફ્રેન્ડ મીનુ રંધાવા સાથે મારપીટ કરી છે. મીનુને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અરમાન કોહલીની ગર્લફ્રેન્ડ ઘ્વારા સાંતા ક્રુઝ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેને કહ્યું કે અરમાન કોહલીએ ગુસ્સામાં નિર્દયતાપૂર્વક તેની સાથે મારપીટ કરી છે. મીનુ રંધાવાની ફરિયાદ પર પોલીસે અરમાન વિરુદ્ધ આઇપીસી એક્શન 326 હેઠળ કેસ નોંધી લીધો છે. દોષી સાબિત થવા પર અરમાન કોહલી ને 7 વર્ષની સજા પણ થઇ શકે છે.
આ પહેલા પણ અરમાન કોહલીની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી મુનમુન દત્ત ઘ્વારા પણ અરમાન પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. બિગ બોસમાં આવ્યા પછી અરમાન કોહલી અને કાજોલની બહેન તનિષા મુખરજી નજીક આવ્યા હતા. પરંતુ શૉ પત્યા પછી બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
