Poonch Terror Attack: ભારતીય સેનાએ શહિદ જવાની લીસ્ટ બહાર પાડી
Poonch Terror Attack: જમ્મુ કાશ્મીરના પુંછમાં ગુરુવારે થયેલા આતંકવાદી હૂમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓને જવાન ટ્ક પરહૂલો કર્યો હતો. જમા 5 જવાન શહીદ થયા હતા. શહીદ જવાનોના નામને ભારતીય સેના તરફથી બહાર પાડવામાં આવ્યા છે.

આતંકવાદી હૂમલામાં પાચં જવાન શહિદ થયા હતા. તેમા હવાલદાર મંદીપ સિહ, લાંસ નાયક દેબાશીષ બસવાલ, લાંસ નાયક કુલવંત િહ, સિપાહી હરકૃષ્મ સિહ અને સિપાહી સેવક સિહનો સમાવેશ થાય છે. જાવાન રાષ્ટ્રીય રાઇફલ યૂનિટમાં તેનાત હતી. અે કાઉન્ટર ટેરરિસ્ટ ઓરેશનમાં કામ કરી રહ્યા હતા.
આ ઘટના ત્યારે બની જ્યારે જવાનોની ગાડી પર રાજૌરી સેક્ટરમાં આતંવાદીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પાંચ જવાનોની મૌત થઇ ગઇ હતી. જ્યારે કે ઘાયલ થઇ ગયો હતો. હુમલા બાદ આતંવાદીઓને પકડવા માટે ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતુ. પરંતુ હજી સુધી હુમલા ખોરની જાણકારી નથી મળી.
સેનાએ જણાવ્યુ હતુ કે, વરસાદના લીધે અજાણ્યા હૂમલા ખોરોએ લો વિજિબિલીટીનો ફાયદો ઉઠાવ્યો હતો. આતંકવાદીઓના સંભવિત ગ્રેન્ડ હુમલાના લીધે સેનાની ટ્રકમાં આગ લાગી ગઇ હતી. જવાનોના શહિદ થયા બાદ લોકોએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી.
રિપોર્ટ અન આ અતંકવાદી હુમલાની જવાબદારી જેશના સંગઠન પીએએપએફેલીધઈ છે. પીએએફએફના પ્રવક્તા તનવીર અહમદ રાયરે એક નિવેદન બહાર પાડીને આ હુમાલાની જવાબદારી લીધી છે. અને સાથે જ ધમકી પણ આપી છે કે, જમ્મુ કાશ્મીરમાં જી 20 પર બેઠકને નિશાન બનાવામાં આવશે.
જણાવી દઇએ કે, 25 થી 28 એપ્રિલ વચ્ચે લેહમાં અે 22 થી 24 એપ્રિલ સુધી શ્રીનગરમાં જી20 ની બેઠક થવાની છે. આ બેઠક પહેલા થયેલા હુમલા બાદ સ્થિતિ તણાવ પૂર્ણ છે.












Click it and Unblock the Notifications
