For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિપબ્લિક ટીવીના એડિટર અરનબ ગોસ્વામીની ધરપકડ, જાણો મામલો

રિપબ્લિક ટીવીના એડિટર અરનબ ગોસ્વામીની ધરપકડ, જાણો મામલો

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીના ઘરે આજે સવારે પોલીસ પહોંચી ગઈ અને તેમને કસ્ટડીમાં લઈ લીધા. અગાઉ અર્નબ ગોસ્વામીએ પોલીસ પર પોતાની સાતે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મામલાનો વીડિયો ફુટેજ રિપબ્લિક ટીવીએ દેખાડ્યો છે જેમાં અર્નબ ગોસ્વામી સાથેની રકજક જોઈ શકાય છે.

arnab goswami

રિપબ્લિક ટીવીએ અર્નબ ગોસ્વામીના ઘરના લાઈવ પુટેજ પણ દેખાડ્યા છે જેમાં પોલીસ અને અર્નબ ગોસ્વામી વચ્ચે ઝપાઝપી થતી જોવા મળી રહી છે અને વીડિયોમાં કહેવામાં આવ્યું કે અર્નબ સાથે પોલીસ ઘણો ખરાબ વ્યવહાર કરી રહી છે, તેમણે તેને દવા પણ નહોતી ખાવા દીધી અને તેના પર શારીરિક બળ પણ દેખાડ્યું છે. અર્નબ ગોસ્વામીએ મુંબઈ પોલીસ પર ગુંડાગર્દીનો આરોપ લગાવતા કહ્યું કે, તેમને પરિવાર સાથે વાત કરતાં પણ રોકવામાં આવ્યા. જે બાદ અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલીસ પોતાની સાથે વેનમાં લઈ ગઈ.

English summary
Arnab Goswami, editor of Republic TV, has been arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X