મહિલા કાર્યકર્તાઓ એ રસ્તા પર વેચ્યાં કોન્ડોમ, કારણ?

મધ્ય પ્રદેશના દમોદ જીલ્લામાં લોકોનું રસ્તા પર નીકળવું મુશ્કિલ થઇ ગયું. જયારે આશા કાર્યકર્તાઓ એ રસ્તા પર કોન્ડોમ વેચવાનું ચાલુ કર્યું. તેઓ રસ્તે ચાલતા લોકોને રોકી રોકીને ભારપૂર્વક કોન્ડોમ ખરીદવા માટે ફોર્સ કરી રહી હતી.

તમને જણાવી દઈએ કે આશા કાર્યકર્તાઓ રસ્તા પર કોન્ડોમ વેચીને પોતાનો વિરોધ સરકાર સામે પ્રકટ કરી રહી હતી. તેમની માંગ છે કે હવે સરકાર તેમને સરકારી કર્મચારી તરીકે અપનાવે અને તેમની સેલેરી પણ વધારે. આશા કાર્યકર્તાઓનું કહેવું છે કે તેઓ ખુબ જ મુસીબતમાં છે અને સરકાર તેમની સેલેરી વધારે.

condom

આશા કાર્યકર્તાઓનું કહેવું છે કે તેઓ રસ્તા પર કોન્ડોમ એટલે વેચે છે કે સરકારને ખબર પડે કે તેઓ કેટલી મુસીબતમાં છે કે તેમને કોન્ડોમ વેચવા સુધી જવું પડ્યું. આશા કાર્યકર્તાઓ નું કહેવું છે કે આ સરકારી કોન્ડોમ છે જેને વેચવાનો ટાર્ગેટ સરકારે જ તેમને આપ્યો છે. જેને વેચવા માટે મહિલાઓએ ના પાડી દીધી હતી પરંતુ હવે તેમને તે કરવું પડી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X