Pics : આસીન અને તેના ફિયાન્સે રાહુલ શર્માની લવસ્ટોરી 7 અજાણી વાતો
શું તમને ખબર છે ગજની જે રીતે આમિર ખાન આસીનના પ્રેમમાં પડી છે જાય છે તેવી જ રીતે રિયલ લાઇફમાં પણ માઇક્રોમેક્સના સીઇઓ રાહુલ શર્મા પણ આસિનના પ્રેમમાં પડી ગયા હતા. એટલું જ નહીં આ જ ફિલ્મમાં આસિન એક ડાયલોગ માર્યો હતો કે લગ્ન પછી તે તેનું ફિલ્મી કેરિયર છોડી દેશે. અને રિયલ લાઇફમાં પણ આસિન કંઇક આવું જ કરવાની છે. તેણે વિચારી લીધુ છે કે તે હવે ફેમિલ લાઇફ એન્જોય કરવા માગે છે.
એટલું જ નહીં હવે તો તેવા પણ સમાચાર આવી રહ્યા છે કે તે તે બન્ને ખુબ નજીકના ભવિષ્યમાં લગ્નગ્રંથિએ જોડાવાના છે. વળી આસિનના અંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પરથી પણ આવી જ વાતની ભનક મળી રહી છે. ત્યારે આસિન અને તેના ફિયાન્સે રાહુલ શર્માની લવસ્ટોરી વિષે કેટલીક રસપ્રદ વાતો વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

વરરાજાનું કોલિફેક્શન તો જાણો?
તે વાત તો બધા જ જાણે છે કે આસિનનો ફિયાન્સે રાહુલ જાણીતી કંપની માઇક્રોમૈક્સનો સીઇઓ અને કો ફાઉન્ડર છે. પણ શું તમને ખબર છે કે રાહુલે નાગપુર યુનિવર્સિટીથી મેકૈનિકલ એન્જીનિયરીંગમાં ગેજ્યુએશન કર્યું છે. અને સસ્કૈચેવાન યુનિવર્સિટીથી કોમર્સમાં પણ ગેજ્યુએશન ડિગ્રી મેળવી છે. ઇન શોર્ટ છોકરો ભણેલો ગણેલો અને સદ્ધર છે.

પહેલી મુલાકાત
આસિન અને રાહુલની પહેલી મુલાકાત પાછળ અભિનેતા અક્ષય કુમારનો બહુ મોટો હાથ છે. અક્ષયે જ આસિનની ઓળખાણ રાહુલ સાથે કરાવી હતી. એક ઇવેન્ટ દરમિયાન બન્ને પહેલી વાર મળ્યા હતા.

લગ્ન
હાલમાં જ રાહુલ શર્માએ ધોષણા કરી હતી કે તે આસિનની જલ્દી જ લગ્ન કરવાના છે. ત્યારે રાહુલ 37 વર્ષ તેમના લગ્નજીવનની શરૂઆત કરશે.

ફિલ્મોને બાય બાય
આસિને જણાવ્યું કે તે લગ્ન બાદ પોતાના ફિલ્મી કેરિયરને બાય બાય કહી દેશે. એટલું જ નહીં તેણે તો હાલમાં જ પોતાના બધા બાકી બચેલા કામ પૂરા કરવાનું શરૂ કરી દીધું છે અને નવા પ્રોજેક્ટને પણ ના કહી દીધી છે.

આસિન આ વાત પર રાહુલ ફિદા
આસિને જ્યારે ફિલ્મ લાઇન છોડવાની વાત કરી ત્યારે રાહુલે આસિન તેની અત્યાર સુધીની તમામ ફિલ્મોને ગણીને તેને ફ્લાવર બુકે મોકલ્યા હતા અને બુકે પર લખ્યું હતું કે તારી દરેક સફળતા માટે. આ ત્યારે ફૂલોથી ભરાયેલા આસિનના ઘરના ફોટો આસિન ઇસ્ટાગ્રામમાં મૂક્યા હતા.

આસિન અને રાહુલ
આસિન અને રાહુલ હાલમાં જ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. વળી હાલમાં માઇક્રોમૈક્સ પર માર્કેટમાં સફળતાના નવા શિખર મેળવી રહ્યું છે.

શુભેચ્છા
ત્યારે અમારી તો એ જ આશા રહેશે કે બન્ને પ્રેમીઓ તેમના લગ્નજીવનમાં પણ આ જ રીતે ખુશ રહે. ઓલ ધ બેસ્ટ!
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
