For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનર્જીના ફરી વખત મુખ્યમંત્રી બનવાના 10 કારણો

By Desk
|
Google Oneindia Gujarati News

વિધાનસભાનું પરિણામ આજે આવવાનું છે. શરૂઆત ના મળતા પરિણામો પરથી લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળ માં ફરી એક વાર મમતા બેનર્જી નો જાદુ ચાલ્યો છે. રાજ્યના 294 સીટોમાંથી 209 સીટો સાથે મમતા બેનર્જી આગળ દેખાઈ રહી છે. જો આ રુજાન પરિણામમાં બદલાઈ ગયા તો ફરી એકવાર મમતા બેનર્જી મુખ્યમંત્રીની ગાદી પર આવી જશે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મુખ્યમંત્રી બનવા પાછળ ઘણા કારણો છે. તો એક નજર કરો કેટલાક કારણો પર જેના કારણે મમતા બેનર્જી મુખ્યમંત્રી બની શકે છે.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

મમતા બેનર્જી સિવાય રાજ્યમાં બીજો કોઈ સારો વિકલ્પ જ નથી.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

એ પોતાના દરેક એ વચનોને પુરા કરવાની કોસિસ કરી જે તેમને પાછલા વર્ષે કર્યા હતા.

લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન

લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન

લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન જનતાનો ભરોસો ના જીતી શક્યું.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

શારદા ઘોટાલામાં સરકારની છબી ખરાબ તો થઇ પરંતુ જનતાને મમતા બેનર્જીની સાફ છબી દેખાઈ.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

લેફ્ટ અને કોંગ્રેસ જનતાને અવસરવાદી તરીકે નજરમાં આવ્યા.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

મહિલાઓના સમ્માનની વાત કરી તો તેમના માટે લડાઈ પણ કરી.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

માં, મિટ્ટી, માનુષ ના વચન પર ટીએમસી કાયમ રહી.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

મમતા બેનર્જીએ આમ જનતાને નજરમાં રાખ્યા અને તેમનો ભરોસો જીત્યો.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

નેતાજી સુભાષચંદ્ર બોઝના દસ્તાવેજો જાહેર કરીને મમતા બેનર્જીએ બંગાળના લોકોનું દિલ જીત્યું.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

મમતા બેનર્જીનો રમતગમત પ્રત્યેનો પ્રેમ પણ લોકોને દેખાયો.

English summary
Chief minister Mamata Banerjee has achieved what no leader in India has managed to do, twice. Here ar Resons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X