Assembly Elections Result : ચાર રાજ્યોમાં નોટામાં કેટલા મત પડ્યા? સૌથી વધુ મત આ રાજ્યમાં
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના મતગણતરીમાં બીજેપીને ત્રણ રાજ્યોમાં બમ્પર જીત મળી છે તો તેલંગાણામાં કોંગ્રેસે બાજી મારી છે.
તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયો છે અને બીઆરએસને સત્તા ગુમાવવી પડી છે. ચૂંટણી પંચે NOTA મતોની ટકાવારીનું વલણ પણ રજૂ કર્યું છે. કયા રાજ્યમાં NOTA ના કેટલા મત પડ્યા તેના આંકડા સામે રાખ્યાછે.

છત્તીસગઢ - 1.28 ટકા
મધ્યપ્રદેશ - 0.99 ટકા
રાજસ્થાન - 0.97 ટકા
તેલંગાણા - 0.73 ટકા
NOTA શું છે?
ચૂંટણી પંચે EVMમાં NOTA બટન આપ્યું છે. જેનો મતલબ એ થયો કે જો મતદારને કોઈપણ મતવિસ્તારમાં કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો તે તેને દબાવી શકે છે. આ મતોને વધારાના મત ગણવામાં આવે છે.












Click it and Unblock the Notifications
