શર્મનાક, બેડમિન્ટન ખેલાડી સાથે બળાત્કાર, કોચ ગિરફ્તાર
એક ખુબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. બેડમિન્ટન ખેલાડી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ રેપ માટેનો આરોપ ટીમના કોચ પર લાગ્યો છે. આખો મામલો છતીસગઢના બીજાપુર જીલ્લાનો છે. છતીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જીલ્લાના બેડમિન્ટન ખેલાડી આદિવાસી છાત્ર સાથે કોચે રેપ કર્યો.
પોલીસને મળેલી જાણકારી મુજબ કસ્તુરબા આદિવાસીયા વિદ્યાલયની 14 વર્ષની બેડમિન્ટન ખેલાડી સાથે તેના કોચે રેપ કર્યો. આ છોકરી કોચ પાસે બેડમિન્ટન શીખવા માટે આવતી હતી. શુક્રવારે જયારે છોકરી કોચિંગ પછી વિદ્યાલયના પહોચી ત્યારે તેની શોધ ચાલુ કરી દેવામાં આવી. બાદમાં તે છોકરી પોલીસને બસ્તર જીલ્લામાં મળી આવી.

છાત્રાએ પોતાના બયાનમાં એવું કહ્યું કે તેના કોચ દિનકરે તેની સાથે 29 જાન્યુઆરીએ બળાત્કાર કર્યો હતો. આ ઘટનાથી તે ખુબ જ ગભરાઈ ગઈ હતી. પોલીસ છાત્રાએ આપેલા બયાન મુજબ કોચને ગિરફ્તાર કરી લિધો છે.












Click it and Unblock the Notifications
