આઝાદી બાદ પહેલીવાર થઇ રહ્યો છે સાર્વજનિક અંતિમ સંસ્કાર
મુંબઇ, 18 નવેમ્બરઃ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ અંતિમ સંસ્કાર માટે શિવાજી પાર્કમાં વિશેષ ચિતા બનાવવામાં આવી છે. ઠાકરેને અંતિમ વિદાય આપવા માટે ફુલોથી સજાવવામાં આવી છે. આઝાદી બાદ મુંબઇમાં આવું પહેલીવાર થઇ રહ્યું છે, જ્યારે કોઇના અંતિમ સંસ્કાર આવી રીતે સાર્વજનિક રીતે કરવામાં આવી રહ્યાં છે.

બીએમસીના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું કે, અંતિમ વિદાયમાં ભારે ભીડ એકઠી થવાના કારણે પહેલીવાર સાર્વજનિક રીતે અંતિમ સંસ્કાર શહેરના શિવાજી પાર્કમાં કરવામાં આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
