VIDEO: કરુણાનિધિને કેમ બાળવામાં નહિ દફનાવવામાં આવશે?

દ્રવિડ જાતિ હિંદુ ધર્મના કોઈ પણ બ્રાહ્મણવાદી પરંપરા અને રિવાજોમાં વિશ્વાસ નથી કરતા અને આ જ કારણે કરુણાનિધિના પાર્થિવ શરીરને બાળવામાં નહિ આવે પરંતુ દફનાવવામાં આવશે.

કેટલાક ઈતિહાસકારોએ લખ્યુ છે કે દ્વવિડ જાતી પ્રાચીન વિશ્વની અત્યંત સુસભ્ય જાતિ હતી અને ભારતમાં પણ આ સભ્યતાનો વાસ્તવિક પ્રારંભથી આ જાતિએ કર્યો હતો પરંતુ દ્રવિડ જાતિ હિંદુ ધર્મના કોઈ પણ બ્રાહ્મણવાદી પરંપરા અને રિવાજોમાં વિશ્વાસ નથી કરતા અને આ જ કારણે કરુણાનિધિના પાર્થિવ શરીરને બાળવામાં નહિ આવે પરંતુ દફનાવવામાં આવશે.

karunanidhi

તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં અન્નાદુરેના પ્રતિનિધિત્વમાં બનેત પક્ષ દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) રાજ્યની રાજનીતિમાં દ્રવિડ સમાજ માટે ઘણુ બધુ કર્યુ છે અને આ પક્ષના પ્રમુખ રહેલા અન્નાદુરેએ દ્રવિડ આંદોલનનું નેતૃત્વ કર્યુ હતુ.

તેઓ હંમેશા બ્રાહ્મણવાદી પરંપરાઓના કટ્ટર વિરોધી રહ્યા અને આ જ કારણે તેમના નિધન બાદ તેમને દફનાવવામાં આવ્યા હતા. અન્નાદુરે જ કરુણાનિધિ પોતાનુ સર્વસ્વ માનતા હતા અને આ કારણે જ તેમના પાર્થિવ શરીરને પણ દફનાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X