જાળમાં ફસાવતી છોકરીઓ, પહેલા સેક્સ પછી લુટ...

પટના પોલીસે પટના સ્ટેસનની આજુબાજુ ચાલતા સેક્સ રેકેટને પકડી પાડ્યું છે. પટના પોલીસે તે છોકરીઓ અને તેમના ગેંગ લીડરની પણ પકડી પાડ્યા છે. પોલીસે સેક્સ રેકેટની સંચાલિકા રૂબી અને તેની સાથે કામ કરવાવાળી બીજી 10 મહિલાઓને પકડી પાડી છે.

આ મહિલાઓ રસ્તે ચાલતા ને ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પોતાના જાળમાં ફસાવતી હતી. ત્યારબાદ કોઈ હોટલમાં જઈ ને તેની સાથે યોનસંબધ બાંધતી હતી. જયારે ગ્રાહક સુઈ જતો હતો ત્યારે તે મહિલાઓ તેને બેગમાંથી કીમતી સામાન અને પૈસા લઈને ભાગી જતી હતી.

bihar

એટલું જ નહી પરંતુ નાની વયની છોકરીઓ પાસે પણ દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો પોલીસને જયારે આ બાબત ની ગુપ્ત સુચના મળી ત્યારે તેઓ તુરંત ઘટના સ્થળ પર પહોચી ગયા અને સંચાલિકા રૂબી અને તેની સાથે કામ કરતી બીજી 10 મહિલાઓની અટકાયત કરી.

આ ઘટના વિશે એસપી મનુ મહારાજે કહ્યું કે ઓપરેસન વિશ્વાસથી ઘણી છોકરીઓ પર થતા અત્યાચાર વિરૃધ એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X