• search

ભાજપના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, મોદી અંગે સસ્પેન્સ યથાવત

By Kumar Dushyant

નવી દિલ્હી, 14 માર્ચ: રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં 100 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી. બેઠકમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભામાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી તથા અન્ય સભ્યો હાજર રહ્યાં હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહની અધ્યક્ષતામાં કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં બિહારની 25, મધ્ય પ્રદેશની 24, કેરલની 14, ઝારખંડની 13, પશ્વિમ બંગાળની સાત, અસમની છ, કર્ણાટકની પાંચ, મહારાષ્ટ્રની બે અને લક્ષદ્રિયની એક સીટ માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

બિહાર

બિહાર

વાલ્મીકિનગર- સતીશ દુબે

પશ્વિમ ચંપારણ-ડૉ. સંજય જાયસવાલ

પૂર્વી ચંપારણ- રાધા મોહન સિંહ

શિવહર- રમાદેવી

મધુબની- હુકુમદેવ નારાયણ યાદવ

અરરિયા- પ્રદિપ સિંહ

કિશનગંજ- ડૉ. દિલીપ જાયસવાલ

કટિહાર- નિખિલ કુમાર ચૌધરી

પૂર્ણિયા- ઉદય સિંહ

મધેપુર- વિજય કુમાર કુશવાહા

દરભંગા- કીર્તિ ઝા આઝાદ

સીવાન- ઓમ પ્રકાશ યાદવ

સારણ- રાજીવ પ્રતાપ રૂડી

ઉજિયારપુર- નિત્યાનંદ રાય

બેગુસરાય- બોલા સિંહ

ભાગલપુર- શાહનવાઝ હુસૈન

બાંકા- શ્રીમતિ પુતુલ દેવી

પાટલિપુત્ર- રામકૃપાલ યાદવ

આરા- આર કે સિંહ

સાસારામ- છેદી પાસવાન

ઔરગાબાદ- સુશીલ સિંહ

ગયા- હરિ માંઝી

નવાદા- ગિરિરાજ સિંહ

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

મુરૈના- અનૂપ મિશ્રા

ભિંડ- ભાગીરથ પ્રસાદ

ગ્વાલિયર- નરેન્દ્ર સિંહ તોમર

ગુના- જયભાન સિંહ પવૈયા

ટિકમગઢ- વિરેન્દ્ર ખટીક

દમોહ- પ્રહ્લાદ પટેલ

સતના- ગણેશ સિંહ

રીવા- જર્નાદન મિશ્રા

સીધી- શ્રીમતિ રીતિ પાઠક

શહડોલ- દલપત સિંહ પરસ્તે

જબલપુર- રાકેશ સિંહ

મંડલા- ફગ્ગન સિંહ કુલસ્તે

છિંદવાડા- ચૌ. ચંદ્રભાન સિંહ

હોશંગાબાદ- રાવ ઉદય પ્રતાપ સિંહ

વિદિશા- શ્રીમતિ સુષમા સ્વરાજ

રાજગઢ- રોડમલ નાગર

દેવાસ સુ- મનોહર ઉંટવાલ

ઉજ્જૈન- પ્રો. ચિંતામણિ માલવીયા

રતલામ- દિલીપ સિંહ ભૂરિયા

ધાર- શ્રીમતિ સાવિત્રી ઠાકુર

ઇન્દોર- શ્રીમતિ સુમિત્રા મહાજન

ખરગૌન- સુભાષ પટેલ

ખંડવા- નંદ કુમાર સિંહ ચૌહાણ

બૈતુલ- શ્રીમતિ જ્યોતિ ધુરવે

ઝારખંડ

ઝારખંડ

રાજમહલ- હેમલાલ મૂર્મ

દુમકા- સુનીલ સોરેન

ગોડ્ડા- નિશિકાંત દુબે

ચતરા- સુનીલ સિંહ

કોડરમા- ડૉ. રવીન્દ્ર કુમાર રાય

ગિરિડીહ- રવિન્દ્ર પાંડેય

ધનબાદ- પશુપતિ નાથ સિંહ

રાંચી રામટહલ ચૌધરી

સિંહભૂમ- લક્ષ્મણ ગિલુઆ

ખૂંટી- કરિયા મુંડા

લોહરદગા- સુદર્શન ભગત

પલામૂ- વી એસ રામ

હજારીબાગ- જયંત સિંહા

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મુંબઇ ઉત્તર મધ્ય- શ્રીમતિ પૂનમ મહાજન

શોલાપુર- શરદ બાંસોડે

અસમ

અસમ

કરીમગંજ- કૃષ્ણા દાસ

સિલચર- કવીન્દ્ર પુરકાયસ્થ

ધુબરી- દેબોમય સાન્યાલ

બારપેટા- ચંદ્રમોહન પટવારી

તેજપુર- રામ પ્રસાદ શર્મા

દ્રિબ્રૂગઢ- રામેશ્વર તેલી

કર્ણાટક

કર્ણાટક

ઉડુપી ચિકમગલૂર- શોભા કરંદલાજે

તુમકર- જી એસ બાસવરાજ

માંડયા- શિવલિંગૈયા

મૈસૂર- પ્રતાપ સિંહ

કોલાર- એમ નારાયણસ્વામી

કેરલ

કેરલ

કન્નૂર- પીસી મોહનન માસ્ટર

વડાકરા- વી કે સજીવા

વાયનાડ- પી આર રસમિલનાથ

કોઝિકોડ- સી કે પદ્યનાથન

મલપ્પુરમ- શ્રીપ્રકાશ

પોન્નાની- કે નારાયણન માસ્ટર

પાલક્કડ- શ્રીમતિ શોભા સુરેન્દ્રન

અલાથુર- શજુમન વાટ્ટેકડ

ત્રિશુર- કે પી શ્રીસન

ચલકુડી- બી ગોપાલકૃષ્ણન

ઇકુડી- સાબૂ વર્ગીજ

પતનમથિટ્ટા- એમ ટી રમેશ

કોલ્લમ- પી એમ વેલાયુધન

લક્ષદ્રિપ- એમ પી સૈયદ મોહંમદ કોયા

પશ્વિમ બંગાળ

પશ્વિમ બંગાળ

અલીપુર દુઆર- બીરેન્દ્ર બોરા ઉરાંવ

દાર્જલિંગ- એસ એસ અહલુવાલિયા

માલદા દક્ષિણ- વિષ્ણુપદ રાય

બેહરામપુર- દેવેશ કુમાર અધિકારી

જયનગર- બિપ્લવ મંડલ

કાંથી- કમલેન્દુ પહાડી

પુરૂલિયા- વિકાસ બેનર્જી

English summary
The Bharatiya Janata Party (BJP) is all set to come out with its third list of candidates for the upcoming Lok Sabha polls and the saffron party is unlikely to announce any name for Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more