India today Exit polls:નાગાલેન્ડમાં બીજેપી ગઠબધનની સરકાર, NDPP ને મળી શકે છે સૌથી વધારે સીટ
એક્ઝીટ પોલનું અનુમાન કર્યુ છે. નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-NDPPને 38 થી 48 બેઠક મળવાની સંભાવના છે. તો એપીએફ3 થઈ 8 સીટ અને કોગ્રેસ ંહી 1 થી 2 સીટ જીતી શકે છે.
પૂર્વાોત્તર રાજ્ય નાગાલેન્ડમાં આજે મતદાન સંપન્ન થઇ ગયા છે. મતદાન ખતમ થયા બાદ ન્યુઝ એજેન્સીઓએ નાગાલેન્ડને લઇને એક્ઝીટ પોલ કર્યા હતા. ઇંડિયા ટુડે-એકઝીટ પોલનું અનુમાન છે કે, નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-એનડીપીપીને 38 થી 48 સીટ મળવાની સંભાવના છે. તો એપીએફ 3 થી 8 સીટ અને કોગ્રેસ અંહી 1 થી 2 સીટ જીતી શકે છે. અન્યના ખાતામાં 5 થી 15 સીટ જાવાનું અનુમાન છે.

એક્ઝીટ પોલ અનુસાર, નાગાલેન્ડમાં એડીપીપીને 28થી 34 બેઠક મળવાનુ અનુમાન છે . તો બીજેપીને 10 થી 14 સીટ જીતીને રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી બની શકે છે. તો કોગ્રેસના ખાતામાં 1 થી 2 સીટ આવવાનું અનુમાન છે. એપીએફના ખાતામાં 3 થી આઠ સીટ મળી શકે છે. તો એનસીપી 4 થી આઠ સીટ જીતી શકે છે. એનસીપી, એલજેપી, આઇપીઆઇ એ અને એપીપી મળીને 5 થી 15 સીટ જીતી શકે છે.












Click it and Unblock the Notifications
