For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"બળાત્કારીઓને સંસ્કારી કહેનાર ધારાસભ્યને ફરી ટીકિટ" આ છે ગુજરાત મોડલ, મહુઆ મોઇત્રાએ સાધ્યુ નિશાન

ગુજરાત મોડલને લઇને ટીએમસીના સાસંદે બળકાત્કારીઓનો સપોર્ટ કરનાર ગોધરાના ઉમેદવારને ફરી ટીકીટ આપવામાં આવતા નીશાન સાધ્યુ હતુ. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરાના ધારાસભ્યને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ફરી ટીકિટ આપવામાં આવી

|
Google Oneindia Gujarati News

ગુજરાત મોડલને લઇને ટીએમસીના સાસંદે બળકાત્કારીઓનો સપોર્ટ કરનાર ગોધરાના ઉમેદવારને ફરી ટીકીટ આપવામાં આવતા નીશાન સાધ્યુ હતુ. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરાના ધારાસભ્યને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ફરી ટીકિટ આપવામાં આવી છે. ગોધરનાના તે જ ધારાસભ્ય છે જેણે બિલકિસ બાનોના દોષિત બળાત્કારીઓ અ્ને હત્યારાને સંસ્કારી બ્રાહ્મણ કહ્યા હતા. આ વાત પર મહુઆ મોઇત્રાને ટ્વીટ કરતા જણાવ્યુ હતુ કે, ગોધરા ધારાસભ્યએ બિલકિસ બાનોના બળકાત્કારીઓ અને હત્યારાને સંસ્કારી બ્રાહ્ણણ કહ્યા હતા. તેણે ભાજપ દ્વારા ફરી નામાંકન ભર્યુ છે. આ છે ગુજરાત મોડલ નફરત કરો, મારી નાખો અને પછી ઇનામ મેળવો

ELECTION
બિલકિસ બાનોના દોષિઓ, જે જેલમાં બંધ હતા અને ઉમ્રકેદની સજા કાપી રહ્યા હતા. તેમને 15 ઓગસ્ટના રોજ રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકારન મંજૂરીથી સારા વાણી વ્યવહારના લીધે જેલમાથી 15 વર્ષ બાદ મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. આના પર ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને સરકારના આ નિર્ણયને અટકાવા અપિલ કરી છે આ અરજીમાં 11 બળાત્કારીઓને જેલ મુક્તિને ચૂનોતી આપવામાં આવી છે. અને આ નિર્ણયને પરત લેવાની માગ કરવામાં આવી છે. વધુ સુનવણી 29 નવેમ્બરા રોજ હાથ ધરવામાં આવશે.
English summary
BJP gave ticket to the one who called the rapist Saskari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X