For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુમારસ્વામીની ભાજપ નેતાએ ઉડાવી મજાક, ‘100 વાર ન્હાશે તો પણ ભેંસ જેવા જ દેખાશે'

ચૂંટણી સમરમાં નેતાઓની નિવેદનબાજી રોજ મીડિયામાં છવાઈ રહી છે. લગભગ દરેક પાર્ટીના નેતા આ રીતના વિવાદિત નિવેદન આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી સમરમાં નેતાઓની નિવેદનબાજી રોજ મીડિયામાં છવાઈ રહી છે. લગભગ દરેક પાર્ટીના નેતા આ રીતના વિવાદિત નિવેદન આપી રહ્યા છે. આ કડીમા હવે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજુ કાગે શામેલ થઈ ગયા છે. વાસ્તવમાં કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે નિવેદન આપ્યુ હતુ જેમાં તેમણે કહ્યુ હતુ કે કેમેરા સામે આવતા પહેલા નરેન્દ્ર મોદી મેકઅપ કરે છે જેનાથી તેમનો ચહેરો સારો દેખાય. કુમારસ્વામીના આ નિવેદન પર પલટવાર કરતા રાજુ કાગેએ કુમારસ્વામીની મજાક ઉડાવી છે.

hd Kumaraswamy

રાજુ કાગેએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોરા છે અને કુમારસ્વામી કાળા. કુમારસ્વામી દિવસમાં 10 વાર પાઉડર લગાવે છે, દિવસમાં 10 વાર કપડા બદલે છે. મોદી ગોરા છે અને સારા દેખાય છે પરંતુ કુમારસ્વામી જો તમે દિવસમાં 100 વાર પણ નહાયા તો પણ ભેંસ જેવા જ રહેશો. કુમારસ્વામીએ કહ્યુ હતુ કે મીડિયા માત્ર નરેન્દ્ર મોદીને બતાવે છે કારણકે તે કેમેરા સામે આવતા પહેલા મેકઅપ કરે છે. કુમારસ્વામીના આ નિવેદન પર ભાજપ નેતાએ તેમની તુલના ભેંસ સાથે કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે કુમારસ્વામીએ કહ્યુ હતુ કે લોકોની સામે આવતા પહેલા કેમેરાની સામે આવતા પહેલા સવારે નરેન્દ્ર મોદી મેકઅપ કરે છે, ચહેરાનું વેક્સિંગ કરાવે છે જેનાથી તેમનો ચહેરો સારો દેખાય પરંતુ અમારા મામલે એવુ નથી. જો અમે સવારે નહીએ તો ત્યારબાદ બીજા દિવસે સવારે નહીએ છે અને ચહેરો ધોઈએ છીએ. અમારો ચહેરો કેમેરા સામે સારો નથી લાગતો એટલા માટે મીડિયાના અમારા દોસ્ત પણ અમારો ચહેરો બતાવવા પસંદ નથી કરતા, તે માત્ર નરેન્દ્ર મોદીને જ બતાવે છે.

આ પણ વાંચોઃ 'કંગના પર મહેશ ભટ્ટે ફેંકીને મારી હતી ચંપલ, તે આખી રાત રોઈ હતી મારી બહેન'આ પણ વાંચોઃ 'કંગના પર મહેશ ભટ્ટે ફેંકીને મારી હતી ચંપલ, તે આખી રાત રોઈ હતી મારી બહેન'

English summary
BJP leader says even HD kumarswamy take bath 100 times you will look like buffalo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X