હવાલા કારોબાર સાથે જોડાયેલી છે કોંગ્રેસ, અમારી પાસે પુરાવા છે: ભાજપ

ભારતીય જનતા પાર્ટી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હવાલા કારોબાર સાથે જોડાયેલી છે.

ભારતીય જનતા પાર્ટી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હવાલા કારોબાર સાથે જોડાયેલી છે. ભાજપા પ્રવક્તા સંબિત પાત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ કાર્યાલયમાં ગણતરીમાં નહીં પરંતુ તોલમાં નોટ રાખવામાં આવી છે. જેનું વજન ટનોમાં છે. તેમને આગળ જણાવ્યું કે હવાલા ઘ્વારા કર્ણાટકથી મોટી સંખ્યામાં પૈસા આવ્યા છે, જેના ભાજપ પાસે ઘણા પુરાવા છે.

sambit patra

ભાજપ તરફથી આ આરોપ કર્ણાટક સરકારમાં કોંગ્રેસ કોટાથી મંત્રી ડીકે શિવકુમાર ટેક્સ ચોરી અને હવાલા લેવડ દેવળ મામલો નોંધાયા પછી આવ્યો છે. સંબિત પાત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેંગ્લોર અને કર્ણાટકના બીજા શહેરોથી કિલોના હિસાબથી પૈસા ચાંદનીચોક આવે છે. ત્યારપછી ચાંદનીચોકથી ગાડીઓમાં પૈસા કોંગ્રેસ કાર્યાલય પહોંચે છે.

સંબિત પાત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડીકે શિવકુમારના ડ્રાઈવરે ઈન્ક્મ ટેક્સ વિભાગને જણાવ્યું કે કેવી રીતે નોટોને તોળીને કોંગ્રેસ કાર્યાલય લઇ જવામાં આવતી હતી. સંબિત પાત્રાએ આગળ જણાવ્યું કે હવાલા લિંક સામે આવ્યા પછી ખબર પડી ગયી છે કે નોટબંધી દરમિયાન કોંગ્રેસ કેમ રડી રહી હતી. આ દરમિયાન 600 કરોડ રૂપિયા કોંગ્રેસ કાર્યાલય પહોંચાડવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X