મહુઆ મોઇત્રાની આપત્તિજનત ટિપ્પણીને લઇને લોકસભામાં ભાજપનો હંગામો, ભાજપે કરી માંફીની માંગ
મહુઆ મોઇત્રાએ ભાજપના સંસદ રમશે બિધુડીના સંબંધમાં અસંસદીય ભાષાનો પ્રયોગ કર્યો હતો ત્યાર બાદ લોકસભામાં ભાજપ સાસંદે હંગામો શરુ કરી દિધો છે.
સંસદના બજેટ સત્ર ચાલી રહ્યુ છે બજેટ સત્ર દરમિયાન સંદમાં તૃણમૂલ કોગ્રેસની સાંસદ સહુઆ મોઇત્રાના નિવેદનનને લઇને મંગળવારે લોકસભામા ભારે હંગામો થયો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મહુઆ મોઇત્રાની ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો હતો અને તેની પાસે માફી માંગવની માગ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં ટીડીપી નેતા રામ મોહન નાયડના ભાષણ વચ્ચે મહુઆ મોઇત્રાની અપશબ્દો માઇક્રોફોનમાં રિકોર્ડ થઇ ગયા હતા.

મોહુઆ મોઇત્રાએ ભાજપ સાસંદ રમેશ બિધુડીના સંબંધમાં અસંસદીય ભાષાનો પ્રયોગ કર્ય હતો. ત્યર બાદથી લોકસભામાં ભઆજપ સસંદઓએ હગામો શરૂ કરી દિધો હતો. ટીએમસી નેતાએ બાદમાં પોતાની ટીપ્પણી માટે માફી માંગી હતી. આ વચ્ચે ભાજપાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય સંસંદીય કાર્ય મત્રી પ્રમ્હાદ જોશીએ કહ્યુ કે, તે લોકસભામાં ટીએણસી પાર્ટીના નેતા સાથે વાત કરશે. જોશીએ જણાવ્યુ હતુ કે, હુ તેમને માફી માગવા માટે કહીશ. અને જો તે આવુ નહી કરે તો તેમની સંસ્કૃતિ હશે.
મહુઆ મોઇત્રાએ ભાજપ સાસંદ રમેશ બિધુડીના સંબધમાં અસંસદીય ભાષાનો પ્રયોગ કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન ટીએમસી નેતાએ અદાણી ગૃપને લઇને કેન્દ્રની મજાક ઉઠાવી હતી. તેમણે એ વાત પર પણ સવાલ કર્યો હતો અદાણી ગૃપના એફપીઓ તપાસ પૂરી કર્યા વગર મંજૂરી કેમ આપવામાં આવી હતી. અદાણી ગૃપ સામેના ધોખાધડીના આરોપોને લઇને બંને સંદનોમાં ત્રણ દિવસથી ગતિરોધ પાદ વિપક્ષ દળોના સંસદોએ સંસદીય કાર્યવાહીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.
યૂએસની હિંડનબર્ગ રીસર્ચ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટ બાદ અદાણી શેયરોમા હેરફેર સહીતના આરોપોના કાર્યવાહી બાદ એનર્જી ટુ પોર્ટ સમૂહએ શેયરોએ બજારમાં તેજી લાવી દિધી છે. વિરોધ પક્ષોએ સંયુક્ત સસંદીય સમિતિ તપાસ કે સુપ્રિમ કોર્ટની આગેવાનીમાં તપાસની માંગ કરી છે. વિપક્ષો આ મુદ્દે ચર્ચાની માગ કરી રહ્યા છે તેના લીધે ત્રણ દિવસથી સંસદની કાર્યવાહી સ્થગિત હતી.












Click it and Unblock the Notifications
