સપા સામે ભાજપ નીકાળશે 'સ્વાભિમાન રેલી'

ભાજપાની આ સ્વાભિમાન રેલી રાજ્યમાં વધી રહેલા મહિલા પરના ગૂનાઓ, રેપ, રાજ્યના સ્વાભિમાન સાથે જોડાયેલા મામલા, પેન્ડિંગ પડેલા વિકાસ. વધી રહેલા ગૂનાઓ અને અત્યાચારો તથા શેરડીના ખેડૂતોના 6000 કરોડ રૂપિયાના બાકી ચુકવણીને લઇને બોલાવવામાં આવી છે.
ભાજપાના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે જણાવ્યું કે પ્રદેશમાં ઠપ્પ પડેલા વિકાસ સહિત તમામ મુદ્દાઓને લઇને બુધવારે બરેલીમાં સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
