અડધી રાત્રે Twitter Blue tick ગાયબ, લિસ્ટમાં સલમાન વિરાટ સહિત દુનિયાના ઘણી હસ્તીઓનો સમાવેશ
ટ્વીટરે હવે વેરિફાઇડ અકાઉન્ટથી બ્લુ ટિક હટાવી દેવાની શરુઆત કરી છે. 21 એપ્રિલની તારીખ શરુ થતાની સાથે ઘણી હસ્તીઓની પર્સનલ અકાઉન્ટ પરથી બ્લુ ટિક ગાયબ થઇ ગઆ છે . ટ્વીટર તરપથી પર્નનલ અખાઉન્ટ માટે પહેલા આપવામાં આવેલ બ્લુ ટિક લેગેસીને સમાપ્ત કરી દેવામાં આવી છે. પર્સનલ અકાઉન્ટ પર બ્લુ ટિક ચાલુ રાખવા માટે હવે નિર્ધારિત રકમ ચૂકવી પડેશે. આવામાં ટ્વીટર તેમના અકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી રહ્યા છે. જેમની પાસેથી કિમત નથી મળી છે.

ભઆરત સહિત દુનિયા તમામ દેશોમાં ઘણી બોલિવૂડ હસ્તિઓએ એલન મસ્કની માઇક્રો બ્લોગિક સાઇટ ટ્વીટર પર પોતાના પર્સનલ અકાઉન્ટ પરથી બ્લુ ટિક ખોઇ બેઠા છે . બ્લુ ટીક ખોનારની લિસ્ટમાં શાહરુ ખાન, અમિતબા બચ્ચન, સલમાન ખાન, આલિયા ભટ્ટ, સહિતના ઘણઆ બી ટાઉન હસ્તીઓનો સહિત સીએણ યોગી આદિત્યનાથ, રાલુહ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને કિર્કેટર વિરાટ કોહલી અનેરોહિત શર્માનો સમાવેશ થાય છે.
ભારત સિવાય ઘણા વિદેશી હસ્તીઓએ પણ બ્લુ ટિક ગુમાવ્યુ છએ. પોપ, લેખક જેક રાઉલિગ, ફિટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, યુએસ રેપર જે જેડ અને ટીવી સ્ટાર એંડ અન્ડ કંટર્વેટિવ અને લેબર પાર્ટીઓની સાથે સાથે સોશય નેટવર્કિગ સાઇટ પર પોતાનું પ્લૂ ટિક ગાયબ થઇ ગયા છે.
ટ્વીટર પાસે મૂળ બ્લુ ટીક વાળા લગભગ 300,000 વેરિફાઇડ યુજર્સ છે. જેમાથી ઘણા એથલીટ, સંગીતકાર પત્રકાર અે સાર્વજનીક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે.
ટ્વીટર બ્લુ ટિક લેવા માટે ટ્વીટર દરેક ષે્ત્રમાં અળગ અલગ કીમત વસુલ કરી રહ્યા છે. યૂજર્સ ક્યાંથી સાઇન અપ કરે છે. બ્લુ ટિકનું મૂલ્ય તેના પર નક્કી થાય છએ. યૂએસમાં તેનામાટે આઇઓએસ એટલે એડ્રોઇડ યુઝર્સ પ્રતિ મહિને 11 અમેરિકન ડોલર એટલે 115.99 ડોલર પ્રતિ વર્ષ થશે. જ્યારે વેબ યુજર્સ માટે પ્રતિ મહિને 8 અણેરિકી ડોલર છે. આખા વર્ષનું એક સાથે સબસ્કીપ્શન કરવુ હોય તો આ રકમમાં ઘટાડો થાય છે. એવામાં વર્ષ માટે 84 અમેરિકન ડોલરમાં બ્લુ ટિક મળી જશે.












Click it and Unblock the Notifications
