જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના પર આતંકીઓનો હુમલો, બે આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના પર આતંકવાદીઓએ સેના પેટ્રોલિંગ પાર્ટી પર મોડી રાતે હુમલો કરી દીધો હતો.
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના પર આતંકવાદીઓએ સેના પેટ્રોલિંગ પાર્ટી પર મોડી રાતે હુમલો કરી દીધો હતો. આ ઘટના હંદવાડાના કાજિબાબાદના જંગલની છે. જ્યાં સેનાની પાર્ટી પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે જ અચાનક આતંકવાદીઓએ સેના પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન સેનાએ આતંકવાદીઓ પર ફાયરિંગ કર્યુ. ત્યારબાદ સેનાએ આતંકવાદીઓનું સર્ચ ઑપરેશન શરૂ કર્યુ. સર્ચ ઑપરેશનમાં સેનાના બે આતંવાદીઓના મૃતદેહ મળ્યા છે.













Click it and Unblock the Notifications
