જમ્મુ-કાશ્મીર હાઇવે પર યાત્રીઓથી ભરેલી બસ ખાઇમાં પડતા 7 લોકોના મૌત, 20 ઇજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીરમા ગુમખ્વાર અકસમાત થયો હતો. અંહિયા બસ ઉંડી ખીણમાં ખાપકી જતા 7 લોકો ના મૌત થયા હતા. જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રિપરો્ટ્સ અનુસાર જમ્મુ કાશ્મીર શ્રીનગર હાઇવે પર ઝાજ્જર કોટલી નજકી અકસ્માત થયો હતો.

જાણવા મળતી માહિતી અનુસાર બસમાં કુલ 75 યાત્રીઓ સવાર હતા. આ બસ અમૃતસરથી કટરા તરફ જઇ રહી હતી. આ દરમિયાન અંહિયા ઉંડી ખીણમાં બસ ખાબકી હતી. દુર્ઘટનામાં 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંહિયા તેમનુ ઇલાજ ચાલી રહ્યો છે.
દુર્ઘટના અંગે સીઆરપીએફ ના આસિસ્ટેટ કમાંડેટ અશોક ચૌધરીએ જણાવ્યુ હતુ કે, પોલીસ અને અન્ય ટીમ અંહિયા આવી ગઇ છે. એમ્બ્યુલેન્સને બોલાવામાં આવી છે. જેમા ઘાયલોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. શબોને પણ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા. એક ક્રેનને અંહિયા બોલવામાં આવી છે. જે તપાસ કરશે કે, બસની નચી કોઇ દવાયેલુ તો નથી.
બીએસએફે જણાવ્યુ હતુ કે, રાહત અને બચાવ કામ ચાલી રહ્યુ છે. અમને જણાવામાં આવ્યુ હતુ કે, બસ અમૃતસરથી આવી રહી હતી. બસમાં બિહારના લોકો સવાલ હતા. એટલા માટેજ તે લોકોએ કટારાથી પોતાના રસ્તાથી ભટકી ગયા હતા.
#WATCH | J&K | A bus from Amritsar to Katra fell into a gorge in Jammu. As per Jammu DC, 7 peopled died and 4 critically injured; 12 others also sustained injuries.
— ANI (@ANI) May 30, 2023
Visuals from the spot. pic.twitter.com/iSse58ovos












Click it and Unblock the Notifications
