ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન પર કેન્દ્રીય કેબિનેટની મહોર

અર્જુન મુંડાએ પણ રાજીનામું આપતાની સાથે જ રાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. 82 સભ્યોવાળી રાજ્યની વિધાનસભામાં ભાજપની મુંડા સરકારે ઝારંખડ મુક્તિ મોરચાએ સમર્થન પરત લેતા રાજીનામું આપવું પડ્યું હતું. વર્ષ 2000માં ઝારખંડની રચના બાદ રાજ્યમાં પહેલા પણ બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે.
મુંડા સરકારના જવાથી જેએમએમે કોંગ્રેસ અને આરજેડી સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો.












Click it and Unblock the Notifications
