પપ્પુ યાદવના કાફલાનું બક્સરમાં ભયંકર અકસ્માત, પાર્ટીના કાર્યકર્તા થયા ઘાયલ

વરિષ્ઠ નેતા પપ્પુ યાદવની કારના એક્સિડેન્ટ થઇ ગયો હતો. આ કાફલમાં શામેલ થયેલા કારો અકસ્માતનો શિકાર થઇ હતી. આ દુર્ઘટનામાં 11 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ઇલાજ માટે હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.

બિહારના દિગ્ગજ નેતા અને જન અધિકારી પાર્ટીના પ્રમુક પપ્પુ યાદવની કારનો રાતે ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સુરક્ષામાં તેનાત સ્કવાટની ગાડી પલટી ખાઇને સડકની બીજી તરફ જતી રહી હતી. અકસ્માતની જે તસવીર સામે આવી છે તેમા જોઇ શકાય છે કે, એક ગાડીના ત્રણ ટુકડા થઇ ગયાછે. સારી વાત એ છે કે, અકસ્માતમાં પપ્પુ યાદવનો આબાદ બચાવ થયો હતો .પરંતુ આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના આરા અે બક્સર વચ્ચે બ્રમ્હપુર ફઓરલેન પર થયો હતો. પપ્પુ યાદવ સારણ જિલ્લાથી પરત ફરી રહ્યા હતા. તે ત્યાં મુબારકપુર કાંડના પીડિતના પરીવારને મળવા માટે ગયા હતા.

accident

જાણવા મળતી માહિતી મુજબ પપ્પુ યાદવની કાર ઓલર ટેક કરાવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે ટ્રક સાથે ટક્કર થઇ ગઇ હતી. આ દરમિયાન પપ્પુ યાદવની સુરક્ષામાં તૈનાત જવાન ખરાબ રીતે ઘાયલ થઇ ગયા હતા. દુર્ઘટના અંગે વાત કરતા પપ્પ યાદવે જણાવ્યુ હતુ કે, અમે લોકો સારસ બાદ પાર્ટીના મહાસચિવના દિકરાના લગ્નમાં શામેલ થવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન ઓવર લોડ ટ્રકને ઓવરટેક કરવાના પ્રયાસ કરી રહ્યા હતા.ત્યાર આ અક્સમાત થયો હતો. પાર્ટીના વરિષ્ઠનેતા કાર્યકાર્તા, ડ્રાઇવર સહિત કુલ 11 લોકો ઘાયલ થયા હતા મને પણ ઇજા થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X