For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના 'મેક ઇન ઇન્ડિયા'ને ફેસબુક પર મળી 30 લાખ હિટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાને ફેસબુક પર જોરદાર સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયાના ફેસબુક પેજને દર સેકેંડમાં એક લાઇક મળી રહ્યું છે. એવામાં આ સરકારનું અત્યાર સુધી સૌથી સફળ ડિજીટલ અભિયાન સાબિત થતું જોવા મળી રહ્યું છે.

સરકારના અભિયાનમાં અત્યાર સુધી ત્રીસ લાખ લોકોએ લાઇક કરી છે. કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રલાયે અહીં એક નિવેદન જાહેર કરી કહ્યું કે ઔદ્યોગિક નીતિ તથા સંવધર્ન વિભાગની આ પહેલે વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અથવા સૂચના અને પ્રસારણ મંત્રાલય જેવા સરકારના બીજા બધા વિભાગોને પાછળ છોડી દિધા છે.''

makeinindia

મંત્રાલયના અનુસાર મેક ઇન ઇન્ડિયા ફેસબુક પૃષ્ઠ પર દર ત્રણ સેકેંડમાં નવા સભ્ય બની રહ્યાં છે. આ ઉપલબ્ધિ કેન્દ્ર સરકાર કોઇ બીજા વિભાગને મળી નથી અને ખાનગી ક્ષેત્રમાં ખૂબ ઓછી કંપનીઓને આવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઇ છે. ટ્વિટર પર 'મેક ઇન ઇન્ડિયા' હેંડલના 2.63 લાખ ફોલોઅર છે અને 90 દિવસોની અંદર 17 લાખથી વધુ ફોલોવરે 55 લાખથી વધુ વખત તેને પૃષ્ઠને જોયું છે.

English summary
Make in India has seen an overwhelming response on its digital platforms like Facebook and Twitter since its launch just 3 months ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X