For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 6 રાજ્યોમાં કોરોનાના ફરીથી વધેલા કેસો માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, મોકલી સ્પેશિયલ ટીમ

ભારતના અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. આ રાજ્યો માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. આ રાજ્યો માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. કેરળ, ઓરિસ્સા સહિત 6 એવા રાજ્યો છે જેમાં કેન્દ્ર સરકારે ટીમો મોકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલી આ સ્પેશિયલ ટીમ આ રાજ્યોમાં કોરોનાના વધતા કેસો શોધશે. કેન્દ્ર સરકારે કેરળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓરિસ્સા, છત્તીસગઢ અને મણિપુરમાં કોરોનાના વધતા કેસો માટે મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ મોકલી છે.

corona

કેન્દ્ર સરકારની આ ટીમો ત્યાંના સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરશે અને તેમની સામે આવનારા પડકારો વિશે જાણશે. આ ટીમ ત્યાંના અધિકારીઓ પાસેથી જાણશે કે છેવટે ક્યાં ચૂક થઈ રહી છે અને કઈ કમીઓને દૂર કરી શકાય છે. ટીમ સ્થાનિક ગતિવિધિઓને મજબૂત કરવાનુ કામ કરશે અને જો તેમાં કોઈ અડચણ હોય તો તેને દૂર કરવાનુ કામ પણ કરશે.

English summary
Centre govt sends teams to 6 states in which coronavirus cases are increasing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X