મંચ ઢળી પડતાં ચંદ્રબાબૂ નાયડૂની પીઠમાં સામાન્ય ઇજા

તેલગૂ દેશમ પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય એરાબિલ્લી દયાકર રાવના જણાવ્યા અનુસાર પોતાની પદયાત્રા રોકી દિધી હતી અને આરામ કરવા માટે બસમાં જતાં રહ્યાં હતા. ચંદ્રબાબૂની સાથે યાત્રા કરી રહેલાં દયાકર રાવે ફોન પર ગડવાલને જણાવ્યું હતું કે કોઇ ખતરો નથી પરંતુ પીઠમાં સોજો છે. તેમને કહ્યું હતું કે ડૉક્ટરોએ ચંદ્રબાબૂને આરામ કરવાની સલાહ આપી છે. હૈદ્રાબાદથી હૈદ્રાબાદથી ડૉક્ટરોની ટીમ વધુ તપાસ માટે આવી રહી છે. ઇજાના પ્રકારની તપાસ કરવા માટે એક્સ-રે કરવામાં આવશે. અકસ્માત બાદ ચંદ્રબાબૂ નાયડૂની પત્ની ભુનેશ્વરી અને તેમનો પુત્ર લોકેશ તાત્કાલીક ગડવાલ માટે રવાના થઇ ગયા છે.












Click it and Unblock the Notifications
