Chandrayaan 3 Live: આખરે ISRO એ કરી બતાવ્યું, ચંદ્રયાન 3નું સફળ લેન્ડિગ
Chandrayaan 3 Live : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શનિવારના રોજ જાહેરાત કરી કે, તેમણે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષા સફળતાપૂર્વક ઘટાડી, તેને ચંદ્રની નજીક લાવી દીધી છે.

હાલ સમગ્ર દુનિયાની નજર ભારત પર ટકેલી છે. આજે ભારત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર લેન્ડ કરવા માટે તૈયાર છે. આવામાં આપણે ચંદ્રયાન 3 સાથે જોડાયેલી કેટલી મહત્વની અપડેટ જાણીશું
આહીં જુઓ ચંદ્રયાન 3નો લેન્ડિગ વીડિયો
પ્રજ્ઞાન રોવર સફળતાપુર્વક વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યુ
pragyan rover deployed ! Touches the lunar surface ! #Chandrayaan3pic.twitter.com/zhEaAdpJqu
— Sri (@thalapathy334) August 23, 2023
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ઈસરોની મુલાકાત લીધી
कर्नाटक के उपमुख्यमंत्री डीके शिवकुमार ने इसरो का दौरा किया और वैज्ञानिकों को चंद्रयान-3 मिशन की सफलता के लिए बधाई दी। डीके शिवकुमार को चंद्रयान परियोजना के बारे में जानकारी दी गई और वैज्ञानिकों के बीच सार्थक खुशी के क्षण देखे गए।
— ANI_HindiNews (@AHindinews) August 23, 2023
कर्नाटक उपमुख्यमंत्री ने कहा, " विक्रम लैंडर को… pic.twitter.com/E5l2VZfq7m
વિક્રમ લેન્ડરે લેન્ડિંગ સાઈટનો ફોટો મોકલ્યો
लैंडिंग के बाद लैंडिंग इमेजर कैमरे द्वारा ली गई तस्वीर। इसमें चंद्रयान-3 की लैंडिंग साइट का एक हिस्सा दिखाया गया है। चंद्रयान-3 ने चंद्रमा की सतह पर अपेक्षाकृत समतल क्षेत्र चुना: ISRO
— ANI_HindiNews (@AHindinews) August 23, 2023
(तस्वीर सोर्स: इसरो ट्विटर हैंडल) pic.twitter.com/kHzPRyNaLL
વિક્રમ લેન્ડરે લેન્ડિંગ બાદના ફોટ મોકલ્યા
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
Updates:
The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.
Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom
વિક્રમ લેન્ડર અને ઈસરો વચ્ચે કોમ્યુનિકેશન સ્થાપિત
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
ચંદ્રયાન-3 મિશનના સફળ ઉતરાણ પર યુકે સ્પેસ એજન્સીનો સંદેશ
ગુજરાત:
#WATCH गुजरात: चंद्रयान 3 की सफल लैंडिंग के बाद सोमनाथ ज्योतिर्लिंग मंदिर का दृश्य। pic.twitter.com/oz9IqGkTGL
— ANI_HindiNews (@AHindinews) August 23, 2023
અભિનેતા અનુપમ ખેરે અભિનંદન પાઠવ્યા
આખો દેશ ભારતીય હોવાનો ગર્વ અનુભવી રહ્યો છેઃ સોલિસિટર જનરલ તુષાર મહેતા
મહારાષ્ટ્ર:
#WATCH | Maharashtra: People in Nagpur celebrate successful landing of Chandrayaan-3 on the South pole of the Moon. pic.twitter.com/3o4DVIZJ62
— ANI (@ANI) August 23, 2023
કપિલ સિબ્બલે અભિનંદન પાઠવ્યા
CJI DY ચંદ્રચુડે અભિનંદન પાઠવ્યા
એસોસિયેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પના બોલિન - યાદગાર ક્ષણ
#WATCH | "It is the most memorable moment for me and my team. This is what we have strived for the past so many years. We achieved our target," says Kalpana,
— ANI (@ANI) August 23, 2023
Associate Project Director of #Chandrayaan3 mission. pic.twitter.com/eXnhbMmmHj
નાસાએ અભિનંદન પાઠવ્યા હતા
Congratulations @isro on your successful Chandrayaan-3 lunar South Pole landing! And congratulations to #India on being the 4th country to successfully soft-land a spacecraft on the Moon. We’re glad to be your partner on this mission! https://t.co/UJArS7gsTv
— Bill Nelson (@SenBillNelson) August 23, 2023
કે સિવને શું કહ્યું?
#WATCH | Former ISRO chief, K Sivan congratulates on the successful landing of ISRO's third lunar mission Chandrayaan-3 on the moon
— ANI (@ANI) August 23, 2023
"We are really excited...We have been waiting for this moment for a long time. I am very happy," he says. pic.twitter.com/2VmvQvMuMf
વડાપ્રધાને હાથમાં લહેરાવ્યો ત્રિરંગો
#WATCH | Indian Space Research Organisation’s (ISRO) third lunar mission Chandrayaan-3 makes soft-landing on the moon pic.twitter.com/vf4CUPYrsE
— ANI (@ANI) August 23, 2023












Click it and Unblock the Notifications
