Chandrayan-3 ચંદ્રાનયન 3 મિશન 13 જુલાઇના રોજ લોન્ચ થશે, ISRO ચીફ બોલ્યા- સોફ્ટ લેન્ડિગમાં હોઇશુ સક્ષમ
ISRO Launch Chandrayan-3 ભારત ચંદ્રાયન 3 મિશનની રાહ ઘણા સમયથી જોઇ રહી છે. ભારતીય અંતરીક્ષ અનુંસધાન સંગઠનમાં ચંદ્રાયન 3નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયુ છે. મિશન લોન્ચિંગને લઇને તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. ત્યાર બાદ હવે ઇસરોએ 13 થી 19 જુલાઇ વચ્ચે ચંદ્રયાન 3 મિશનને લોન્ચિંગ તારીખ નક્કી કરી છે.

ઇસરોના ચેરમેન એસ સોમનાથે સોમવારે કહ્યુ કે, સોફ્ટ લેન્ડિગ માટે ચંદ્રાયન 3 ના લોન્ચીંગ નો દિવસ 13 જુલાઇ ફાઇનલ કરી દિધો છે.
ન્યુઝ એજેન્સી એએનઆઇ અનુસાર ઇસરો અધ્યક્ષે કહ્યુ હતુ કે, આ ચંદ્રાયન 3 શોફ્ટ લેન્ડીગ કરવામાં સક્ષમ હશે. લોન્ચીગ દિવસ 13 જુલાઇ છે. પરંતુ આ 19 જુલાઇ સુધી જઇ શકે છે.
આ પહેલા 28 જુને એસ સોમનાથે ખુલાસો કર્યો હતો કે, ચંદ્રાયન 3 ના પરીક્ષણ પુરુ થઇ ચૂક્યુ છે. આ સાથે જ તેમણે મિશન લોન્ચીગ માટે 12 જુલાઇથી 19 જુલાઇ ના વચ્ચેની શક્યાતા વ્યક્ત કરી હતી .
પોતાના નિવેદનમાં ઇસરો અધ્યક્ષે કહ્યુ કે, " વર્તમાન ચંદ્રાયન 3 અંતરીક્ષ યાન પુરી રીતે એકીકૃત છે. અમે પરીક્ષણ પુરુ કરી લીધુ છે. અને રોકેટ ડબ્બા સાથે જોડાય ગયુ છે. લોન્ચની તારીખ 12 થી 19 જુલાઇ વચ્ચેની નક્કી કરવામાં આવી છએ. જલ્દી સંભવિ તારીખ જણાવીશુ.












Click it and Unblock the Notifications
