અમારી સાથે રામ નામનો જાપ કરો અને સર્ટિફિકેટ મેળવો
જેમના ભાઈના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું અને જેમના આદર્શો સમગ્ર સંસાર માટે પુજનિય બન્યા તેવા પ્રતાપી રાજા, આદર્શવાદી વ્યક્તિ અને ભગવાન વિષ્ણુના મનુષ્ય અવતાર સ્વયં ભગવાન રામ આજે અયોધ્યામાં વિરાજમાન થવા જઈ રહ્યા છે. અયોધ્યા રામ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ઉજવાઈ રહ્યો છે.

વર્ષોની આતૂરતાનો અંત આવ્યો અને આખરે અયોધ્યામાં રામ લલ્લાનું મંદિર બનીને તૈયાર થઇ ગયું છે, આજે ભગવાનના પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ છે. ત્યારે ગામડાના છેવાના વિસ્તારમાં રહેતા વ્યક્તિથી માંડી દિલ્હીની ખુરશી પર બેઠેલા નરેન્દ્ર મોદી સુધીના તમામ લોકો રામમય થઇ ગયા છે.
આ અવસર પર બધા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં જઈ શકે તે શક્ય નથી, પરંતુ આપણે ભગવાન રામના ભક્ત તરીકે ઘરે બેસીને 10 મિનિટ ભગવાન રામ માટે આપી શકીએ, ત્યારે આવો અમારી સાથે અહીં આપેલી લિંક પર ક્લિક કરી ભગવાન રામના નામનો જાપ કરો અને જાપ પૂર્ણ કર્યા બાદ તમને રામનામ જાપનું સર્ટિફિકેટ પણ આપવામાં આશે. જાપ પૂર્ણ થયા બાદ ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરશો એટલે તમારું સર્ટિફિકેટ તમને મળી જશે.
રામ નામ જાપ કરવા માટે અહીં ક્લિક કરો
Josh પર 1.2 લાખ કરતા વધુ લોકો એક સાથે મળીને શ્રી રામ, જય રામ, જય જય રામ જાપ કરી રહ્યા છે. રામ નામનો મહિમા અનેરો છે ત્યારે આ અવસર પર જોશ, ડેઈલિહન્ટ અને વનઈન્ડિયાની આ પહેલમાં તમે પણ જોડાવ.












Click it and Unblock the Notifications
