શિક્ષકે બાળકો પાસે સ્કુલમાં કરાવી મસાજ, વીડિયો વાઇરલ...

શાળાએ શિક્ષણનું કેન્દ્ર હોઈ છે. પરંતુ તે શાળા માં જ તમારી પાસે મજૂરી કરાવવામાં આવે તો? કંઈક આવું જ થયું છે છતીસગઢની સ્કુલમાં. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

સ્કુલમાં બાળકોને ભણાવવાને બદલે શિક્ષક બાળકો પાસે સ્કુલમાં માલિશ કરાવી રહ્યા છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. આ આખો વીડિયો છતીસગઢની ફરસાબહાર સ્કુલનો છે.

video

આ શરમજનક વીડિયોમાં શિક્ષક શાળાના 3 બાળકો પાસે માથા અને પીઠ પર માલિશ કરાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર લોકો આ વીડિયોમાં શિક્ષક સામે પોતાના ગુસ્સો પણ બતાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X