બ્રહ્મપુત્રા પરના બંધથી ભારતને કોઇ નુકશાન નહીં થાયઃ ચીન
બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધવામાં આવી રહ્યો છે. ત્યારે ચીને ભારતને વિશ્વાસ અપાવ્યો કે બંધના કારણે ભારતને કોઇ નુકશાન નહીં થાય.
ચીને આ બધી જ આશંકાને રદિયો આપી દીધો છે જેમાં કહેવામાં આવતું હતું કે બ્રહ્મપુત્રાનું પાણી રોકવાથી ભારતને ભારે નુકશાન થવાનું છે.

ખાસ વાતએ છે કે ચીનના વિદેશ મંત્રાલયે ભારતની ચિંતાઓના જવાબમાં લેખિતરૂપમાં જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે શિયાબુકુ નદી પર 700 મિલિયન ડોલરના ખર્ચે બંધ બાંધવામાં આવી રહ્યો છે.
ઘણી વખત ખુદ ચીને જ આ મુદ્દા પર વિરોધ વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
