Chirag Paswan Portfolio : ચિરાગ પાસવાનને મળ્યુ આ મહત્વનું મંત્રાલય

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સહિત 72 મંત્રીઓએ શપથ લીધા છે. આ લિસ્ટમાં ચિરાગ પાસવાનનું નામ પણ છે. હવે તેમને મંત્રાલયની જવાબદારી સોંપી દેવાઈ છે.

હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા ચિરાગ પાસવાન પૂર્વ દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનના પુત્ર છે. હવે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.

Chirag Paswan

41 વર્ષીય ચિરાગ પાસવાન એનડીએ ગઠબંધનનો મહત્વનો હિસ્સો રહ્યા છે. પીએમ મોદીને પિતા સમાન ગણાવનાર ચિરાગને રમતગમત મંત્રાલય આપવામાં આવ્યું છે અને તેમને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયની જવાબદારી પણ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ચૂટણી પ્રચાર દરમિયાન ચિરાગને ઘણી જગ્યાએ મોદીના હનુમાન કહીને સંબોધવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે ચિરાગ પાસવાને જે રીતે હાજીપુર સહિત આખા બિહારમાં ચૂંટણીમાં જે પ્રચાર કર્યો તેનાથી જનતા ખૂબ જ પ્રભાવિત થઈ છે અને તેના પરિણામે બિહારનો આ છોકરો આજે સંસદમાં પહોંચ્યો છે અને હવે મંત્રી બન્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X