સીગરેટ પીતા પુરુષોના પુત્રોના સ્પર્મ અડધા રહી જાય છેઃ રિસર્ચ
સ્વીડનની એક યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલરોએ દાવો કર્યો છે કે કી વ્યક્તિના સીગરેટ પીવાની તેના પુત્રના સ્પર્મ પર અસર થાય છે.
સ્વીડનની એક યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલરોએ દાવો કર્યો છે કે કી વ્યક્તિના સીગરેટ પીવાની તેના પુત્રના સ્પર્મ પર અસર થાય છે. આવા વ્યક્તિઓના બાળકોના સ્પર્મમાં 50 ટકાનો ઘટાડો થાય છે. લુંડ યુનિવર્સિટીની રિસર્ચ કહે છે કે પત્નીના ગર્ભધારણ દરમિયાન સિગરેટ પીતા પુરુષોના પુત્રોના સ્પર્મમાં ઘટાડાનું જોખમ રહે છે. આવા બાળકોના સ્પર્મ કાઉન્ટમાં અડધા રહી જાય છે.

સિગરેટ પીતા પિતાઓના બાળકોમાં ઓછા સ્પર્મ
આ રિસર્ચ 17થી 20 વર્ષની ઉંમરના યુવાનો પર કરવામાં આવ્યુ છે. આના માટે 100થી વધુ યુવકોના સેમ્પલ લેવામાં આવ્યા. લુંડના રિસર્ચર કહે છે, આવા યુવાનોના સ્પર્મના ઘનત્વમાં સિગરેટ ના પીતા પિતાઓના બાળકોના મુકાબલે 51 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

માના સિગરેટ પીવાની પણ બાળકો પર અસર
પિતાના સિગરેટ પીવાની તો બાળકોના આરોગ્ય પર અસર થાય છે જ. પ્રેગનેન્ટ હોવા દરમિયાન માના સિગરેટ પીવાથી પણ બાળકોને નુકસાન પહોંચે છે. યુનિવર્સિટીના રિસર્ચર જોનાથન એગ્ઝેલનનું કહેવુ છે કે માના સિગરેટ પીવાની અસર ગર્ભમાંના બાળક પર થાય છે પરંતુ આ રિસર્ચ કહે છે કે પિતાના સિગરેટ પીવાની પણ તેના થનારા પુત્રના આરોગ્ય પર ખરાબ અસર થાય છે.

બાળકોને સિગરેટથી ઘણા પ્રકારનું નુકશાન
આ પહેલા પણ ઘણા રિપોર્ટ એ કહેતા રહ્યા છે કે ગર્ભાવસ્થામાં સિગરેટ પીવાની અસર માત્ર મા પર પડતી નથી પરંતુ આનાથી બાળકના આરોગ્યને પણ ઘણા પ્રકારનું નુકશાન થાય છે. રિસર્ચ અનુસાર આ નુકશાન શારીરિક સાથે માનસિક પણ હોય છે. આ ઉપરાંત પ્રસવ દરમિયાન પણ મુશ્કેલી થાય છે. આનાથી જન્મ લેનાર બાળકનું વજન ઘટે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
