પાંચમા ધોરણમાં ભણતી બાળકીનો સિનિયરે સ્ટુડેન્ટે બળાત્કાર કર્યો

બિહારના પટનામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સાથે બળાત્કાર નો મામલો સામે આવ્યો છે.

બિહારના પટનામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સાથે બળાત્કાર નો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે બાળકી સાથે તે સ્કુલમાં જ અભ્યાસ કરતા સિનિયર વિધાર્થી ઘ્વારા બળાત્કાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આવા નિર્દયી કૃત્યને અંજામ આપી તેને બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. ઘટના પછી આરોપી વિરુદ્ધ પોલીસ ચોકીમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે બાળકીનો પિતા જાતે તેને ગોદમાં ઉંચકીને હોસ્પિટલ પહોંચ્યો. જ્યાં પીડિત બાળકી ને દાખલ કરવામાં આવી.

rape

આખો મામલો પટનાના ભોજપુર જિલ્લાનો છે. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સ્કુલ ગયી હતી. આ બાળકી સ્કુલથી ખેતરના રસ્તે પાછી આવી રહી હતી ત્યારે જ સ્કુલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતો વિધાર્થી તેની પાછળ આવ્યો. પરિવાર ઘ્વારા આરોપ છે કે તેને બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે. આવા નિર્દયી કૃત્યને અંજામ આપી તેને બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. લોહીથી ખરડાયેલી પીડિતા જેમ તેમ કરી પોતાના ઘરે પહોંચી અને પરિવારને તેની જાણકારી આપી. ત્યારપછી બાળકીને તેવી જ હાલતમાં ગોદમાં ઉઠાડીને પોલીસચોકી લઇ જવામાં આવી. પીડિતા ના પિતા ઘ્વારા આરોપી વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો. પોલીસે બાળકીને મેડિકલ માટે હોસ્પિટલમાં દાખલ કરાવી જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી હતી.

ત્યાં જ આખા મામલાની જાણકારી આપતા પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નાબાલિક બાળકીની માતાના નિવેદન પર તે સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. આરોપી વિધાર્થીને જલ્દી પકડી લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X