Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Photo: ટ્રકે લીધો યુ ટર્ન અને રસ્તા પર ફેલાયા સીક્કા

શું તમે રસ્તા પર ક્યારેય સીક્કાની ચાદર જોઇ છે. કદાચ નહીં તો નીચેની તસવીરમાં જોઇ લો. તમે જે દ્રશ્યો જોઇ રહ્યાં છો, તે દ્રશ્યો એક રોડ એક્સીડેન્ટ પછીના છે. મહારાષ્ટ્રના ધુલિયાના નરડાના ગામ પાસે સીક્કાથી ભરેલા 6 ડ્રમ પડી ગયા. આ સીક્કા પર સરકારી છાપ ન હતી.

ઘટના બાદ પોલીસે સીક્કા એકત્રીત કર્યા અને ત્યારબાદ તેને સરકારી દેખરેખ હેઠળ રાખી દેવામાં આવ્યા. જાણકારી મુજબ ગુજરાતની બોર્ડર પર મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના નરડાના ગામ પાસે રોડ રીપેરીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યાંથી પસાર થઇ રહેલા એક ટ્રકમાં સીક્કા ભરેલા લગભગ 40 ડ્રમ હતા. આ દરમ્યાન ટ્રક ચાલકે જ્યારે યુ ટર્ન લીધો ત્યારે ટ્રકમાંથી સીક્કા ભરેલા 6 ડ્રમ રોડ પર પડી ગયા હતા. મળતી માહિતી અનુસાર સીક્કાને કર્ણાટકથી નોયડા સરકારી છાપ લગાવવા માટે લઇ જવામાં આવી રહ્યાં હતા. તસ્વીરોમાં જુઓ કેવી રીતે રસ્તા પર સીક્કાની ચાદર બની ગઇ હતી.

ટ્રકે લીધો યુ ટર્ન અને રસ્તા પર બિછાઇ ગઇ સિક્કાની ચાદર

ટ્રકે લીધો યુ ટર્ન અને રસ્તા પર બિછાઇ ગઇ સિક્કાની ચાદર

રસ્તા પર સીક્કા વેરાયેલા જોઇને લોકો જમા થઇ ગયા અને પછી ટ્રક વાળાઓએ પોલીસને બોલાવી લીધી.

નોયડા સરકારી છાપ લગાવવા માટે લઇ જવામાં આવી રહ્યાં હતા

નોયડા સરકારી છાપ લગાવવા માટે લઇ જવામાં આવી રહ્યાં હતા

સીક્કા પર સરકારી છાપ ન હતી. તેથી કર્ણાટકથી નોયડા લઇ જવામાં આવી રહ્યાં હતા, જેથી સરકારી છાપ લાગી શકે.

ટર્ન લેતી વખતે થયો અકસ્માત

ટર્ન લેતી વખતે થયો અકસ્માત

ટ્રક ચાલક જ્યારે ટર્ન લઇ રહ્યો ત્યારે ટ્રકમાંથી સીક્કા ભરેલા 6 ડ્રમ રોડ પર પડી ગયા.

સરકારી દેખરેખમાં છે સીક્કા

સરકારી દેખરેખમાં છે સીક્કા

આ ઘટના બાદ પોલીસે સીક્કા એકત્રિત કર્યા હતા, અને સરકારી દેખરેખમાં રાખી દેવામાં આવ્યા હતા.

લોકોની ભીડ

લોકોની ભીડ

સીક્કા જોઇને લોકોની ભીડ ભેગી થઇ ગઇ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X