pics:દિલ્હીમાં કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

નવીદિલ્હી, 1 જાન્યુઆરીઃ રાજધાની દિલ્હીમાં મંગળવારે નવા વર્ષ 2013ની શરૂઆત ગાઢ ધુમ્મસ અને હાડ કંપાવી દે તેવી જોરદાર ઠંડી વચ્ચે થઇ. મંગળવારે તાપમાન અત્યારસુધીમાં સૌથી ઓછું ચાર ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયું છે, જેનાથી દિલ્હીવાસીઓને નવા વર્ષમાં વઘું ગરમ કપડાં અને હીટર તથા તાપણાનો સહારો લેવો પડ્યો છે.

મંગળવારે ન્યૂનતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચે માપવામાં આવ્યું જ્યારે સોમવારે ન્યૂનતમ તાપમાન 5.5 ડિગ્રી સેલ્સિયસ હતું. સોમવારે ઓછામાં ઓછું તાપમાન 13.3 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું છે, જેના કારણે 31 ડિસેમ્બરનો અત્યારસુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો.

તાપમાનમાં જોરદાર ઘટાડો થતાં અને ઠંડી હવાના કારણે મંગળવારે સવારે સામાન્ય ઠંડી કરતા વધારે ઠંડીનો અનુભવ કરવો પડ્યો. હવામાન વિભાગે બુધવારે પણ મોસમ અને તાપમાન તેની આસપાસ રહે તેવા અનુમાન લગાવવામાં આવ્યું છે.

મંગળવારે સવારે રાજધાનીએ ઠંડીની સાથો-સાથ ગાઢ ધુમ્મસની ચાદર પણ ઓઢી લીધી જેના કારણે, માર્ગ, રેલ અને હવાઇ મુસાફરી પ્રભાવિત થઇ. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે દૃશ્યતા ઘટીને શૂન્ય પર આવી ગઇ. રાજધાનીમાં છેલ્લા બે નવા વર્ષ થોડીક ગરમી સાથે આવ્યા હતા અને તે સમયે ન્યૂનતમ તાપમાન સામાન્યથી ઉપર હતું. ગયા વર્ષની શરૂઆત પર ન્યૂનતમ તાપમાન 8.4 ડિગ્રી રહ્યું હતું. જે સામાન્યથી એક ડિગ્રી ઉપર હતું.

આ રીતે 2011નુ આગમન 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે થયું હતું તે સામાન્યથી ચાર ડિગ્રી ઉપર હતું. નવા વર્ષના આગમનની ખુશીના જશ્નમાં ડુબેલા રાજધાનીવાસીઓએ કહ્યું કે બર્ફીલી હવાઓ વચ્ચે નવું વર્ષ મનાવવું એક સારો અનુભવ રહ્યો.

 કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

રાજધાની દિલ્હીમાં મંગળવારે નવા વર્ષ 2013ની શરૂઆત ગાઢ ધુમ્મસ અને હાડ કંપાવી દે તેવી જોરદાર ઠંડી વચ્ચે થઇ. મંગળવારે તાપમાન અત્યારસુધીમાં સૌથી ઓછું ચાર ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયું છે, જેનાથી દિલ્હીવાસીઓને નવા વર્ષમાં વઘું ગરમ કપડાં અને હીટર તથા તાપણાનો સહારો લેવો પડ્યો છે.

 કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

મંગળવારે ન્યૂનતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચે માપવામાં આવ્યું જ્યારે સોમવારે ન્યૂનતમ તાપમાન 5.5 ડિગ્રી સેલ્સિયસ હતું. સોમવારે ઓછામાં ઓછું તાપમાન 13.3 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું છે, જેના કારણે 31 ડિસેમ્બરનો અત્યારસુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો.

 કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

 કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

 કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

કડકડતી ઠંડી સાથે નવા વર્ષની શરૂઆત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X