Train Accident:પશ્ચિમ બંગાળમાં બે માલગાડીની ટક્કર, 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા

પશ્ચિમ બંગાળમાં બાકુડામાં રેલ અકસ્માત સામે આવ્યો હતો. અંહિયા બે માલગાડીની ટક્કર થતા પાટા પરથી ઉતરી ગઇ હતી. રવિવારે બંને ટ્રેનો વચ્ચે થયેલી ટક્કરના લીધે ટ્રેનના ઘણા ડબા પાટા પરથી ઉતરી ગયા હતા.

train

જાણકારી અનુસાર એક માલગાડીએ બીજી માલગાડીને પાછળથી ટક્કર મારી હતી. જેના લીધે ટ્રેનના ઘણઆ ડબા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. રિપરો્ટ અનુસાર માલગાડીના 12 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના ઓડા સ્ટેશન પર બની હતી. સારી વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાના નથી થઇ. ટ્રાનના ડ્રાઇવરને નાની મોટી ઇજા થઇ છે.

રેલવેના અધિકારીઓએ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર બંને માલગાડી ખાલી હતી. બંને ટ્રને વચ્ચે કેમ ટક્કર થઇ તેની પાછળનું કારણ નથી જાણી શકાયુ.

આ દુર્ઘટનાના લીધે આંધ્રા ડિવીજનની ટ્રેન સર્વિસ પ્રભાવિત થઇ છે. એડીઆરએ ડિવિઝનથી પશ્ચિમ બંગાળના ચાર જિલ્લા ભદનાપુર, બાકુડા, પરુલિયા અને બર્દામાન, ઝઆરખંડના ધનાબાદ બોકારો સિંધભૂમની ટ્રેન સંચાલિત કરવામાં આવે છે.

આ રેલવે દુર્ઘટના સાથે સાઉથ ઇસ્ટર્ન રેલવે એ જાણકારી આપી હતી કે, 14 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. રૂટમાં અકસ્માત થયો હોવાથી 3 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે 2 ટ્રેનોના ગંતવ્ય સ્થાનને બદલી દેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X