કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય પ્રધાન શકીલ અહેમદનુ સસ્પેન્શન કર્યું રદ
કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય પ્રધાન શકીલ અહેમદનું સસ્પેન્શન પાછું ખેંચી લીધું છે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં, શકીલ અહમદે બિહારમાં મહાગઠબંધનના ઉમેદવારની વિરુદ્ધ અપક્ષ ઉમેદવાર તરીકે મધુ
કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય પ્રધાન શકીલ અહેમદનું સસ્પેન્શન પાછું ખેંચી લીધું છે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં, શકીલ અહમદે બિહારમાં મહાગઠબંધનના ઉમેદવારની વિરુદ્ધ અપક્ષ ઉમેદવાર તરીકે મધુબની બેઠક લડી હતી. આને કારણે તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શકીલ અહેમદ બિહારના મોટા મુસ્લિમ ચહેરાઓમાંથી એક છે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપુત: ડ્રગ્સ મામલે રિયાની દોસ્ત સાહાને ઇડીનું સમન, ચેટમાં હતું તેનુ નામ












Click it and Unblock the Notifications
