કર્ણાટકામાં કોગ્રેસની જીત મોદીની હાર નક્કી છે: જયરામ રમેશ
કર્ણાટકા વિધાનસભા ચૂંટણીના રૂઝાન ઝડપથી આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રુઝઆનમાં કોગ્રેસ પહેલા નંબર પર છે. જ્યારે ભાજપ બીજા નંબર પર છે. જેડીએસ ત્રીજા નબર પર છે. આ પરીણામ વચ્ચે મોટો દાવો કર્યો છે. કોગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે, કર્ણાટકામાં ભાજપની હાર નક્કી છે. પીએમ મોદી ઘણા પ્રવાસ કરવા છતા ભાજપનું પ્રદર્શન મોદીની હારને પ્રદર્શીત કરે છે.

કોર્ણાટકા ચૂંટણીને લઇને કોગ્રેસના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જયરામ રમેશે પહેલા કોગ્રેસ નેતા રણદીપ સરજેવાલે પણ આવુ નિવેદન આપ્યુ હતુ.












Click it and Unblock the Notifications
