મહાસચિવ બન્યા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં સામે આવ્યો પ્રિયંકા ગાંધીનો પહેલો ફોટો
હાલમાં જ કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવેલ પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે પક્ષના કાર્યાલયમાં પહોંચ્યા અને કાર્યભાર સંભાળ્યો.
હાલમાં જ કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવેલ પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે પક્ષના કાર્યાલયમાં પહોંચ્યા અને કાર્યભાર સંભાળ્યો. પહેલા તે પતિ રૉબર્ટ વાડ્રા સાથે ઈડીની ઓફિસ પહોંચ્યા અને પછી અહીંથી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં કાર્યકર્તાઓએ તેમનુ સ્વાગત કર્યુ. આ દરમિયાન મીડિયાએ તેમને રૉબર્ટ વાડ્રા વિશે સવાલ કર્યા.

આનો એક લાઈનમાં જવાબ આપતા પ્રિયંકાએ કહ્યુ, 'તમે બધા જાણો છો. જનતા બધુ જાણે છે, શું થઈ રહ્યુ છે.' વળી, તેમણે કહ્યુ કે તે ઉત્તર પ્રદેશની જનતાના આભારી છે. આ સાથે તેમણે ઔપચારિક રીતે પદભાર ગ્રહણ કરતા મુલાકાતોનો સિલસિલો પણ શરૂ કરી દીધો.
Congress General Secretary for Uttar Pradesh east Priyanka Gandhi Vadra at the Congress Headquarters in Delhi. pic.twitter.com/e4yjVFRa3g
— ANI (@ANI) 6 February 2019
ઉલ્લેખનીય છે કે રૉબર્ટ વાડ્રા મની લોંડ્રિગ મામલે પૂછપરછ માટે ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં ચાર અધિકારી તેમને સવાલ જવાબ કર્યા. પ્રિયંકા અને વાડ્રા સાથે તેમના વકીલોની એક ટીમ પણ ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. જો કે તેમને પૂછપરછ દરમિયાન સાથે બેસવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
#WATCH: Congress General Secretary for eastern Uttar Pradesh Priyanka Gandhi Vadra arrives at Congress Headquarters in Delhi. Earlier today she had accompanied her husband Robert Vadra to Enforcement Directorate Office & left soon after. pic.twitter.com/2RDbaHG5JV
— ANI (@ANI) 6 February 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
