'શુ 7 ફેરા ફરી લેવા તે પણ સમાન નાગરીક સંહિતાના દાયરામાં આવશે.,' સલમાન ખુરશીદે ઉઠઆવ્યા UCC પર સવાલ

કોગ્રેસન નેતા સલમાન ખુર્શીદે સમાન નાગરીક સંહિતા UCC પર પીએમ મોદીના જોર દિધા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, લોકો સારી રીતે નથી જાણતા તેમણે કહ્યુ કે લોકો સારી રીતે નથી જાણતા કે, સમાન નાગીરક સંહિતા લાગુ કરવા પર શુ થશે. તે બસ વસ્તુઓને માની રહ્યા છે. કેમ સરકારને સ્પષ્ટ નથી કિધુ કે, શુ છે.

SALMAN KHURSHID

સલમાન ખુર્શીદે કહ્યુકે, સરકારને સારી રીતે સમજવુ જોઇએ કે, સમાન નાગરી સંહિતા વાસ્તવમાં શુ છે. ત્યાર બાદ લોકો તેના પર પોતાની યોગ્ય પ્રતિક્રિયા આપી શકે છે. સરકારે તને લઇને લઇને કઇ સમજાવ્યુ નથી કે આ શુ છે . લોગો અત્યાર સુધી સમજશે નહી ત્યા સુધી કોઇ પ્રતિક્રિયા આપી શકશે નહી.

સલમાન ખુર્શીદે સવાલ ઉઠાવતા કહ્યુ કે, 7 ફેરા લેવા તે પણ યુસીસી ના દાયરામાં આવશે. શુ અંતિમ સંસ્કાર માં પણ બદલાવ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, યુસીસી પર ભડકાવા અને ભડકાવા બંને ખોટુ છે. તેમણે કહ્યુ કે, તેનો અર્થ સાત ફેરા ફરનાર તેમણે પણ અસહમતી દેખાડતા ઘણા સવાલ ઉઠાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X