'રાહુલ અમારા નેતા, બસ નિર્દેશની છે પ્રતિક્ષા'
નવી દિલ્હી, 13 ઓક્ટોબરઃ લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપે નરેન્દ્ર મોદીને પોતાના પીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે, પરંતુ કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઇ ઔપચારિક ઘોષણા કરવામાં આવી નથી. જો કે, કોંગ્રેસી કહીં રહ્યાં છે કે, વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને કોંગ્રેસમાં કોઇ ભ્રમની સ્થિતિ નથી.

ખુર્શિદે કહ્યું કે, પાર્ટીએ સર્વસંમતિથી રાહુલને પોતાના નેતા માની લીધા છે. હવે રાહુલના નિર્ણયની રાહ જોવાઇ રહી છે કે તે ક્યારે નેતૃત્વ સંભાળે છે. બીજી તરફ ખુર્શિદે એ વાતનો પણ ઇશારો કર્યો કે 2014ની ચૂંટણી બાદ યુપીએ ત્રીજી વાર સરકાર બનાવશે, પરંતુ તેનું રૂપ અલગ હશે.












Click it and Unblock the Notifications
