કોંગ્રેસ નેતાએ કર્યું માસુમ છોકરીનું અપહરણ

વિક્રમ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ નેતા અને તેમના દોસ્તો પર એક માસુમ છોકરીનું અપહરણ કરવાનો આરોપ છે. પોલીસ આરોપીને શોધી રહી છે પરંતુ તેનો કોઈ જ સુરાગ નથી.

પોલીસને મળેલી માહિતી મુજબ પીડિતા ના પિતા અભય કુમારે કહ્યું કે તેમની દીકરી નિધિ હજુ યુવાન નથી. એક અઠવાડિયા પહેલા તે પોતાના નાના ના ઘરે હતી. પરંતુ ત્યાંથી અચાનક ગાયબ થઇ ગઈ. ઘણી તપાસ બાદ ખબર પડી કે તે MLA સિદ્ધાર્થ શર્માએ તેનું અપહરણ કર્યું છે.

નિધિને એક હોસ્ટેલમાં સંતાડીને રાખવામાં આવી છે તેવી સુચના મળી તેની સાથે જ અભય કુમાર ત્યાં જઈને દીકરીને લઈને આવ્યા. આ વિવાદ પર બિહાર સરકારના શિક્ષા મંત્રી અશોક ચૌધરીએ કહ્યું છે કે કોંગ્રેસ મંત્રી પર કારવાહી થશે અને જો સાબિત થશે તો સજા પણ થશે.

આવો જોઈએ આ પહેલા કયા કયા નેતાઓ આ પ્રકારની હરકતો કરી ચુક્યા છે..

કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ શર્મા

કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ શર્મા

કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ શર્મા પર દોસ્ત માટે નાબાલિક છોકરીને અપહરણ કરવાનો મામલો દર્ઝ છે.

ચોરોને ભાગવામાં મદદ કરી અવદેશ મંડલે

ચોરોને ભાગવામાં મદદ કરી અવદેશ મંડલે

તેમના પર પોલીસ ચોકીથી ચોરોને ભગાવાનો પણ આરોપ છે.

મહિલા સાથે છેડછાડ

મહિલા સાથે છેડછાડ

ટ્રેનમાં દિલ્હીની મહિલા સાથે છેડછાડના મામલામાં અરેરિયાના વિધાયક સરફરાઝ આલમ પણ ફસાયા હતા.

સાવધાન

સાવધાન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X