સૌથી વધારે કમાણી કરનારી પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી માથા પર છે અને દેશભરમાં ચૂંટણી અભિયાન અને પ્રચાર-પ્રચાર શરૂ થઇ ચૂક્યું છે. તમામ પાર્ટીઓ જોરદાર ખર્ચ કરી રહી છે, કારણ કે તેઓ કોઇપણ હાલતમાં વોટ મેળવવા માગે છે. કોંગ્રેસનો રોડ શૉ હોય કે ભાજપની 'ચાય પે ચર્ચા' કે ભલે સપાની સાયકલ રેલી હોય. રાજનૈતિક દળોના એક-એક કાર્યક્રમ પર લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય છે.

ચૂંટણી કમિશન દ્વારા શિકંજો કસાયા બાદ પણ રાજકીય દળો દ્વારા ખર્ચ જારી છે. શું આપે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય જનતા પાર્ટી આખા વર્ષમાં કેટલું કમાય છે, અથવા તો કોંગ્રેસ પાર્ટી કેટલો ખર્ચ કરતી હશે. સપા વર્ષમાં કેટલા રૂપિયા ખર્ચ કરતી હશે... તો એવા તમામ સવાલોના ઉત્તર આપને નીચે સ્લાઇડરમાં મળી જશે. નીચે સ્લાઇડરમાં આપવામાં આવેલા આંકડા ચૂંટણી પંચમાં પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલ શપથ પત્ર આધારિત છે.

કેટલીંક પ્રમુખ પાર્ટીઓ પર ચર્ચા કર્યા પહેલા અમે આપને ઉપરછલ્લું વિવરણ આપવા માંગીશું. જો નાણાકીય વર્ષ 2011-12ની વાત કરીએ તો સૌથી વધારે કમાણી અને સૌથી વધારે ખર્ચ કરનારી પાર્ટી ભારતીય કોંગ્રેસ પાર્ટી છે. પાર્ટીએ 2011-12માં 380.63 કરોડ રૂપિયાની કમાણી કરી અને 380.63 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. એટલું જ નહીં એ જાણીને આપ આશ્ચર્યમાં મુકાઇ જશો કે કોંગ્રેસ પાર્ટીની 93 ટકા આવકનો સ્ત્રોત ગોપનીય રાખવામાં આવેલ છે. એટલે કે ચૂંટણી પંચને આપવામાં આવેલા સોગંધનામામાં તેને પાર્ટીને મળેલ દાનના રૂપમમાં દર્શાવી શકાય.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

કોંગ્રેસની કુલ સંપતિ 512.96 કરોડ છે
2011-12માં કુલ સંપત્તિ 512.96 કરોડ આવક
તથા 380.63 કરોડ ખર્ચ
2010-11માં કુલ સંપત્તિ 497.82 જેટલી હતી.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

ભાજપન કુલ સંપત્તિ 414.25 કરોડ
2011-12માં કુલ સંપનત્તિ 414.25 કરોડની, આવક 380.63 કરોડ
ખર્ચ 380.63 કરોડ,
2010-11માં કુલ સંપત્તિ 497.82 કરોડ રૂપિયાની હતી.

માયાવતી

માયાવતી

બસપાની કુલ સંપત્તિ
2011-12માં કુલ સંપત્તિ 397.35
આવક 9.01 કરોડ
ખર્ચ 109.25 કરોડ
2010-11માં કુલ સંપતિ 423.40 કરોડ

ગુરુદાસ દાસગુપ્તા

ગુરુદાસ દાસગુપ્તા

સીપીઆઇની કુલ સંપત્તિ 8.66 કરોડ છે.
2011-12માં સીપીઆઇની સંપતિ 8.66 કરોડ આવક 1.67 કરોડ,
ખર્ચ 1.67 કરોડ
2010-11 માં પાર્ટીની સંપત્તિ 8.56 કરોડ હતી.

શરદ પવાર

શરદ પવાર

એનસીપીની કુલ સંપતિતિ 12.92 કરોડ
2011-2012માં એનસીપીની કુલ સંપત્તિ 12.92 કરોડ
આવક 40.82 કરોડ
2010-11 માં પાર્ટીનીં સંપત્તિ 12.32 કરોડ રૂપિયા છે.

સીપીઆઇ(એમ)

સીપીઆઇ(એમ)

સીપીઆઇએમની કુલ સંપત્તિ 256.38 કરોડ
2011-12માં આવક 103.84 કરોડ
ખર્ચ 103.84 કરોડ રૂપિયા
2010-11માં પાર્ટીની કૂલ સંપત્તિ 204.84 કરોડ.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

તૃણમૂલ કોંગ્રેસની કૂલ સંપત્તિ 10.51 કરોડ
2011-12માં આવક 10.56 કરોડ
ખર્ચ 10.56 કરોડ
2010-11 માં પાર્ટીની કુલ સંપત્તિ 6.10 કરોડ

શરદ યાદવ

શરદ યાદવ

જેડીયૂની કૂલ સંપત્તિ 8.41 કરોડ
2011-12માં આવક 4.29 કરોડ
ખર્ચ 4.29 કરોડ
2010-11 માં સંપત્તિ 5.71 કરોડ

સપા

સપા

સપાની કુલ સંપત્તિ 212.86 કરોડ
2011-12માં કુલ આવક 52.87 કરોડ રૂપિયા.
ખર્ચ 52.87 કરોડ રૂપિયા
2010-11માં પાર્ટીની કૂલ સંપત્તિ 182.85 કરોડ રૂપિયાની હતી.

English summary
If you see the earnings and assets of political parties you will find that Congress Party is most richest political party in India. Second in BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X