For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજય સિહ ચૂંટણી આયોગને કર્યો સવાલ, 30 કરોડ પ્રવાસી મજદૂરનો આકડો ક્યાથી આવ્યો સર્વે તો થયો નથી

આવતા વર્ષે લોકસભા ચૂંટણી અને તે પહેલા વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે તેને લઇેન કોગ્રેસ ઇવીએમ મશીને અને પ્રવાસી મજદૂરને લઇને અનેક સવાલ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કોગ્રેસે ગુરુવારે દિલ્હી કોગ્રેસ મુખ્યાલયમા ઇવીએમ અને 30 કરોડ પ્રવાસી વોટરને લઇને મીટિંગ કરી હતી. આ બેઠકમાં કોગ્રેસ સાસદ નેતા દિગ્ગવિજય સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. કોગ્રેસ સાસંદે કહ્યુ હતુ કે, અમારી પાર્ટી ઇવીએમ વિરોધી નથી., પરંતુ તેને લઇને જે પણ શંકા હોય તેને ચટણી આયોગે દૂર કરવી જોઇએ.

CONGRESS

રિમોટ વોટિંગ મશીન પર કોગ્રેસ સાંસદ દિગ્વીજય સિંહએ કહ્યુ કે, 30 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો જ્યારે સર્વે જ નથી થયો તો.? શ્રમ મંત્રલાયે ખુદ આરટીઆઇના જવાબમાં કહેવામા આવ્યુ છે. તેમની પાસે ફક્ત 70,000 પ્રવાસી મજદૂરનુ વિવરણ છે.

દિગ્વીજયસિહે સીઇસી અને ઇસીઆઇને અમારી ફરીયાદ છે કે, સિવિલ સોસાયટીએ 2 મે 2022ના એક જાહેરાત આપી છે. જેમા અમુક સવાલ ઉઠાવામાં આવ્યા છએ ઇસીઆઇ હમેસા કહરે છે. ઇસીએમ એક સ્ટેડઅલોન મીન છે. અમુ પુછ્યુ કે, શઉ વીવીપેટ પર્ચી આવ્યા બાદ પમ તે એક સ્ટેડઅલોન મશીન છે.

તેમણે ECI નું કહેવુ છે કે, EVM એક સ્ટેન્ડઅલોન મશી છે. તો અમે પુછ્યુ કે, વીવીપેટ હોવા છતા EVM સ્ટેન્ડઅલોન છે. અને કોણ તેમા સોફ્ટવેર અને ચિપ્સ ફીટ કરે છે. જો તેને ઇમ્પોર્ટ કરવામા આવે છે તો શુ વિદેશી કંપનીઓની જાણકારી છે. ચિપ વાળી કોઇ પણ મશીનને હેક કરી શકાય છે.

English summary
Congress raised many questions to the Election Commission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X