મધ્ય પ્રદેશ ચૂંટણીઃ કોંગ્રેસે 13 ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર કર્યું
મધ્ય પ્રદેશઃ કોંગ્રેસનું 13 ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર
ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે સોમવારે પોતાના ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર કરી દીધું છું. જેમાં 13 સીટો પર નામની ઘોષણા કરવામાં આવી છે, જેમાંથી પાંચ એસસી/એસટી માટે રિઝર્વ સીટ છે. આમાંથી ત્રણ એસટી અને બે એસસી માટે રિઝર્વ છે. જે સીટો પર ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે તેમાં ભોપાલ (મધ્ય), છિંદવાડા, ચૌરઈ, માનપુર સામેલ છે.

અગાઉ રવિવારે કોંગ્રેસે મધ્ય પ્દેશ ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરતા 16 ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. અગાઉ શનિવારે રાત્રે કોંગ્રેસે 155 ઉમેદવારોના નામની ઘોષણા કરતા પહેલું લિસ્ટ જાહેર કર્યું હતું.
Congress releases third list of 13 candidates for #MadhyaPradesh assembly polls pic.twitter.com/6bp25tMHzd
— ANI (@ANI) November 5, 2018
સતત એક મહિનાથી સ્ક્રીનિંગ કમિટીની સતત મેરાથોન બેઠક બાદ શનિવારે પાર્ટીએ ઉમેદવાોની ઘોષણા કરવાનું શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે કોંગ્રેસે ઘોષણા કરી હતી કે તેઓ જુલાઈ સુધી ટિકિટની ઘોષણા કરી દેશે. પરંતુ ઉમેદવારો નક્કી કરવામાં કોંગ્રેસને ચાર મહિનાથી વધુનો સમય લાગી ગયો.
આ પણ વાંચો- 2019 માટે કોંગ્રેસ-એનસીપી વચ્ચે ડીલ ફાઈનલ, જાણો ટિકિટનું ગણિત
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
