પ્રજા કોંગ્રેસના બદઇરાદા પર પાણી ફેરવી વાળશે: નરેન્દ્ર મોદી

વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ બદલાની રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસને મારા વિરૂદ્ધ કોઇ મુદ્દો મળી રહ્યો નથી માટે સીબીઆઇનો ઉપયોગ કરી રહી છે પરંતુ જનતા તેની કરતૂતોની વાકેફ છે માટે તેમને મારા પર પૂરો ભરોસો છે. જનતા કોંગ્રેસના બદઇરાદા પર પાણી ફેરવી વાળશે.
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કારોબારી સમિતિને સંબોધતા કેન્દ્ર સરકારને ભષ્ટ્રાચારી અને ખોટી નીતિઓની માલિક ગણાવી છે. મોદીએ કહ્યું કે પ્રજા સત્ય જાણે છે અને તે સત્યનો સાથ આપશે.












Click it and Unblock the Notifications
