For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હમ અદાની હૈ કોન', કોગ્રેસના ત્રણ સવાલો કહ્યુ કે, સરકાર છુપાવી ના શકે

કોગ્રેસે કેન્દ્ર સરકારને ત્રણ સવાલ પુછ્યા છે. કેગ્રેસે પુછ્યુ છેે, અદાણી જુથ કેમ ક્યારેય તપાસ એજેન્સીઓની રડારમાં નથી આવ્યુ? જ્યારે અદાણીનો ભાઇ વિનોદ અદાણીનું નામ પનામાં પેપર અને પેંડોરા પેપર્સમાં હતુ.

|
Google Oneindia Gujarati News

ભારત અને દુનિયાના જાણિતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હાલમાં મુશ્કેલીમાં ઘેલાયા છે. અમેરિકાની ફાઇનેશિયલ રિસર્ચ હિંડનબર્ગની સ્ટડી રિપોર્ટ બાદ અદાણી ગૃપના શેયરોમાં ભારે પડતી જોવા મળી રહી છે. બીજી તરફ વિપક્ષ સંસદથી લઇને મીડિયા સુધી કેન્દ્ર સરકારને ઘેરવામાં કરવામાં લાગેલો છે. એક વાર ફરી કોગ્રેસ પાર્ટીએ કેન્દ્રની મોદી સરકારને ત્રણ સવાલ પુછ્યા છે. કોગ્રેસે પુછ્યુ છે કે, અધામી ગૃપ ક્યારે તપાસ એજેન્સીના રડારમાં કેમ નથી આવ્યુ.? જ્યારે તેના ભાઇનુ નામ પનામાં પેપર્સ અે પૈંડોરા પેપર્સમાં હતુ.

adani

કોગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે, અધાણી જૂથ પર લાગેલા ગંભીર આરોપો વચ્ચે મોદી સરકારે ચુપ્પી કેમ બનાવી રાખી છે. જેનાથી કોઇ સાંઠગાઠના સંકેત મળી રહ્યા છે. પ્રધાનમંત્રી એ કહીને બચી નહી શકે કે અણે અદાણીના છીએ કોણ? ? આજથી કોગ્રેસ મોદી સરકારને દરરોજ ત્રણ સવાલ પુછશે.

કોગ્રેસને કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા કહ્યુ કે, અદાણી સમુહ પર લાગેલા ગેરરીતિના આરોપો પર મોદી સરકાર ચુપ કેમ છે. જે આ મામલામાં સરકારની મિલી ભગત તરફ ઇશારો કરે છે.

સવાલ 1 ગૌતમ અદાણીના ભાઇ વનોદ અદાણીનું નામ પનામાં અને પેડોરા પેપર્સમાં બહામસ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં ઓફશોર કંપનીઓને ચલાવામાં સામેલ હતા. તેમના પર ઓફશોર શેલ કંપનીઓ દ્વારા સ્ટોક હેરફેર અને ગેરરીતિમા સામેલ હોવાનો આરોપ છે.

સવાલ 2 ભાજપ વર્ષોથી વિરોધીઓને ડરવવા માટે વ્યપારિયોને ડરાવવા માટે કેન્દ્ર સરકારની એજેન્સીઓનો દુરપયોગ કર્યો છે. એવામાં અદાણી ગૃપ પર લાગેલા ગંભીર આરોપો પર કાર્યવાહી કેમ નથી કરતી. વર્તમાન નેતૃત્વમાં નિષ્પક્ષ તપાસની કોઇ આશા છે. ?

સવાલ 3 આ કેવી રીતે અશક્ય છે કે, આ પ્રાકરના ગંભીર આરોપો હોવા છતા અદાણી સમુહ તપાસથી બચેલો છે. અદાણી સમૂહ તે વ્યવસ્થા માટે જરુરી હતો. જેમા તમારી ભ્રષ્ટાચાર વિરોધી નિવેદનોથી ફાયદો મળે. ?

કોગ્રેસ હવે આ મુદ્દા પર રોજ કેન્દ્ર સરકારને સવાલ પુછશે. છેલ્લા થોડા દિવસોથી સંસદ સત્રમાં હગામો થઇ રહ્યો છે. કેમ કે, કો્ગ્રેસે અદાલતની આગેવનીમાં અથવા સંસદીય સમિતિની તપાસની માગ કરી છે.

English summary
Congress will ask 3 questions to center daily on Adani issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X