કોગ્રેસે તમામ વિપક્ષી દળોની બોલાવી બેઠક, રાહુલ ગાંધીના સમર્થન માં દેશભરમાં પાર્ટી કરશે પ્રદેર્શન
રાહુલ ગાંધીને જેવી રીતે ગુજરાતની કોર્ટમાં બે વર્ષની સજા સંભળાવી છે. ત્યાર બાદ કોગ્રેસે વિપક્ષી દળોની 24 માર્ચે બેઠક બોલાવી છે. આ બેઠખ શુક્રવાર સવારે 10 વાગ્યે બોલાવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, રાહુલ ગાંધીને 2019 ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આેલા ભાષણને લઇને કોર્ટે સજા સંભળાવી છે. રાહુલ ગાધી એ પોતાના ભાષણમાં પીએમ મોદીના સરનેમ પર ટીપ્પણી કરી હતી. જને લઇને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાધીને આ મામલે જામીન મળી ગયા છે. અને તેમની સજાને 30 દિવસ મ ાટે સસ્પેડન્ કરવામાં આવી છે. જેથી કરીને તે આ નિર્ણય વિરુદ્ધમાં અપિલ કરી શકે.

કોગ્રેસ નાતે જયરામ રમેશે કહ્યુ કે, આ ના ફક્ત કાયદાકીય મામલો છે પરંતુ ગંભરી રાજનીતિક મામલો પણ છે. જે દેશનાી લોકસભાના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તે મોદી સરકારની રાજનીતિક દુશ્મન ,રાજનીતિક ધમકી અને શોષણ કરવાનું ઉદાહરણ છે. જયર રામ રમેશે કહ્યુ કે, કોગ્રેસ ઉધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પર ગત રાત્રે બેઠક થઇ હતી. આ બઠક બે કલાક ચાલી હતી. જેમા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પાર્ટી અધ્યક્ષ તમામ રાજ્યોમાં પ્રદેશોના અધ્યક્ષો સાથએ બેઠક કરશે રાજ્યોમાં પ્રદર્શનની તાયૈરી કરશે.
કોગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, તમામ વિપક્ષ દળના નેતા 24 માર્ચે સવારે 11:3 વાગ્યે સસંદમાં રાષ્ટ્રપતિ ભવન પદયાત્રા કરશે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે મુલાકાતનો સમય માગ્યો છે. સોમવારે કોગ્રેસ દેશભરમાં તેને લઇને પ્રદર્શન કરશે. જયરામ રમેશે કહ્યુ કે, અમે તેને લઇને વિરુદ્ધ કાયદાકીય રીતે લડીશુ. કાયદો અમને જે પણ અધિકાર આપે છે તેનો અમે ઉપયોગ કરીશુ. સાથે જ રાજનીતિક રીતે પણ તેની સામે લડીશુ. અમે સીધી લડાઇ લડીશુ. અમે જુકીશુ નહી અમે ડરીશુ નહી. અમે તેને મોટો રાજનીતિક મુદ્દો બનાવીશુ.












Click it and Unblock the Notifications
