ફોન ના ઉઠાવવા પર ડીઆઈજી સાહેબે સિપાહીને આપી ગાળો, ફાડી વર્દી

ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી કઈ રીતે સત્તાના નશામાં ચુર છે તેનું ઉદાહરણ ફેઝાબાદમાં જોવા મળ્યું. ફેઝાબાદમાં ડીઆઈજી સાહેબનો ફોન ના ઉઠાવવા બદલ સિપાહી પર ડીઆઈજી સાહેબે હમલો કરી દીધો.

ફેઝાબાદના પોલીસ લાઈનના જુબેર અહમદ કોઈક કારણસર ડીઆઈજી વિજય ગર્ગનો ફોન ના ઉઠાવી શક્યા. તો ડીઆઈજી એટલા બધા ગુસ્સે થઇ ગયા કે તેમને જુબેર અહમદને ગંદી ગંદી ગાળો તો આપી જ પરંતુ સાથે સાથે તેનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો.

uttar pradesh

જુબેર અહમદનું કહેવું છે કે તેઓ ફોનનું બઝર ના સાંભળી શક્યા જેના કારણે તેઓ ફોન ના ઉઠાવી શક્યા. જુબેર અહમદના કહેવા મુજબ ડીઆઈજી ગર્ગે તેની ડંડાથી ખુબ પિટાઈ કરી અને તેનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો.

આ ઘટના બાદ આઈપીએસ અમિતાભ ઠાકુરે ભાવરાવ દેવસર હોસ્પિટલમાં જુબેર અહમદનો તત્કાલ મેડીકલ કરાવવાનો અનુરોધ કર્યો. જેમાં 12-24 કલાક જૂની 3 ચોટના નિશાન મળી આવ્યા.

જુબેર અહમદે ડીઆઈજી વિજય ગર્ગ વિરુદ્ધ ફેઝાબાદ સંબંધિત એકએફઆઈ આર પણ લખી છે. જેમાં અમિતાભ ઠાકુરે ડીઆઈજી વિજય ગર્ગ વિરુદ્ધ જાંચ કરવાનો પણ અનુરોધ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X